સાઉદૃી અરેબિયા અને પાકિસાન વચ્ચે થયેલો ‘મક્કા પ્ોકટ સક્રિય થતાં પાકિસ્તાની દૃળો સાઉદૃીની સુરક્ષામાં ગોઠવાઇ ગયા હોવાના અહેવાલો વચ્ચે આજે યમનના ઇરાન સમર્થિત હુથીઓએ સાઉદૃી અરેબિયાના ૩ એરપોર્ટન્ો નિશાન બનાવીન્ો શ્રેણીબદ્ધ ડ્રોન અને બ્ોલેસ્ટિક મિસાઇલ હુમલા કર્યા હતા, સાઉદૃી સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે, નજરાન અને જિઝાન એરપોર્ટ પર થયેલા હુમલામાં ઇન્ફ્રાસ્ટ્રકચરન્ો નુકશાન થયું હતું અને ૩ લોકો ઘાયલ થયા હતા, હુથીઓએ સાઉદૃીના ત્ોલ મથકો, સ્ૌન્ય મથકો અન્ો એરપોર્ટ પર પ્રહાર કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ આ હુમલા શરૂ થઇ ગયા હતા. ત્યારબાદૃ હુથીઓએ સાઉદૃી અરેબીયાના અસીર પ્રાંતમાં આવેલા ત્રીજા મહત્વપ્ાૂર્ણ એરપોર્ટ ‘અભા ઇન્ટરન્ોશનલ એરપોર્ટ પર હુમલો કર્યો જેના કારણે એરપોર્ટ પર હવાઇ અવરજવર ખોરવાઇ ગઈ હતી. આ સાથે જ હુથીઓએ વિશ્ર્વભરની એરલાઇન્સ કંપનીઓન્ો ચેતવણી આપતા કહૃાું છે કે, સાઉદૃીનું એરસ્પ્ોસ હવે ત્ોમના લશ્કરી અભિયાનોનું કેન્દ્ર બની ગયુંં હોવાથી ત્યાં વિમાનો ઉડાડવાનું જોખમી સાબિત થઇ શકે છે.
રિલેટેડ ન્યૂઝ
-
ભારતને રાહત, સાઉદીએ ક્રુડ તેલના ભાવ ઘટાડ્યા
વિશ્ર્વબજારમાં ક્રૂડતેલની તેજી વચ્ચે ભારતને મોટી રાહત થઇ હોય તેમ સાઉદી અરેબિયા દ્વારા આરબ લાઇટ ક્રૂડના... -
ટ્રમ્પને ગંભીર પરિણામોની ઇરાનના રાષ્ટ્રપતિની ચેતવણી
ઈરાની સેના સંપૂર્ણ સતર્ક છે અને જો દૃુશ્મન બીજી ભૂલ કરશે તો તેઓ કોઈપણ ધમકીનો સખત... -
હોર્મુઝમાં ફરી વેપારી જહાજ પર હુમલો
૧૧ ભારતીય ક્રુ સભ્યો ઇજાગ્રસ્ત, ભારત્ો કરી િંનદૃા સંવેદૃનશીલ જળમાર્ગોમાં વેપારી જહાજો તથા નાવિકોની સુરક્ષા સુનિશ્ર્ચિત...
