શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ અંગ્ો વિદ્યા સમીક્ષા કેન્દ્ર- ગાંધીનગર ખાત્ો શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બ્ોઠક યોજાઇ હતી. આ બ્ોઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહૃાા હતા.
ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના આયોજન અંગ્ો શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બ્ોઠક યોજાઇ
આ બ્ોઠકમાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ સૌહાર્દૃપ્ાૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે ત્ો માટેની તમામ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ર્ચિત કરવામાં આવી છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પરીક્ષા ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે તા.૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ સુધી યોજાશે. આ સમયગાળા દૃરમિયાન ધો.૧૨ સામાન્ય પ્રવાહના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ રાજ્યના તમામ જિલ્લાઓમાં સમીક્ષા કરીન્ો કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક ત્ોમજ જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામની કામગીરી બિરદૃાવતા જણાવ્યું હતું કે, ગુજરાતના બાળકો ભયમુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે ત્ો પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ ‘પરીક્ષા પ્ો ચર્ચા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘પરીક્ષા એક ઉત્સવ છે, જ્યાં વિદ્યાર્થીન્ો માનસિક િંચતા ન રહે અને ભયમુકત વાતાવરણમાં પરીક્ષા આપ્ો ત્ો જરૂરી છે.
આ પ્રસંગ્ો શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓએ ભૂતકાળમાં બન્ોલા બનાવોનો અભ્યાસ કરવો જોઇએ અને આ વર્ષે કોઇ અનિચ્છનીય બનાવ ન બન્ો ત્ોની તકેદૃારી રાખવી જોઇએ. વર્ષ ૨૦૨૫માં યોજાયેલી ધો.૧૦ અન્ો ૧૨ના પરીક્ષાના પરિણામોના પ્ાૃથ્થકરણના આધારે વિશેષ તકેદૃારી રાખવા પાત્ર જિલ્લાઓ ત્ોમજ કેન્દ્રોમાં વધુમાં વધુ ચોકસાઇઝપ્ાૂર્વક ત્ૌયારીઓ રાખવી જોઇએ. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓન્ો ગભરાહટ અથવા અન્ય કોઇ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ન પડે ત્ો માટે પરીક્ષા કેન્દ્રો પર ‘ફર્સ્ટ એઇડ ટીમ સુનિશ્ર્ચિત કરવા પણ મંત્રીએ સ્ાૂચના આપી હતી.
રાજ્યના સંવેદૃનશીલ જિલ્લાઓ અને કેન્દ્રો પર મેટલ ડિટેકટર મશીન મૂકવા પણ ત્ોમણે તાકીદૃ કરી હતી, જેથી કોઇ વિદ્યાર્થી ભૂલથી મોબાઇલ કે સ્માર્ટવોચ જેવા ઉપકરણો લઇન્ો આવે તો ત્ોની જાણકારી મળી શકે.
