મુખ્યમંત્રીએ વિધાનસભાના દિૃવગંત પૂર્વ સભ્યોને શ્રધ્ધાંજલિ પાઠવી

૧૫મી વિધાનસભાના ૮મા સત્રના પ્રથમ દિૃવસે શોકદૃર્શક ઉલ્લેખો

દિવંગત સભ્યોના આત્માની શાશ્ર્વત શાંતિ માટે સભાગ્ાૃહે બ્ો મિનિટનું મૌન પાળ્યું

૧૫મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના આજે પ્રથમ દિૃવસ્ો વિધાન ગ્ાૃહના ન્ોતા અન્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે શોક દૃર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિૃવંગત પ્ાૂર્વ સદૃસ્યોન્ો શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
વિધાનસભાના પ્ાૂર્વ દિૃવંગત સદૃસ્યો પ્ાૂર્વ મંત્રી સ્વ. મનસુખભાઇ જોષી, પ્ાૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. મોહંમદૃભાઇ સુરતી તથા પ્ાૂર્વ સભ્યો સ્વ. ધીજલાલ રીબડીયા, સ્વ. અમરિંસહ વસાવા, સ્વ. વજુભાઇ ડોડિયા, અન્ો સ્વ. બાવનજીભાઇ મેતલિયાના અવસાન અંગ્ોના શોકદૃર્શક ઉલ્લેખો ગ્ાૃહમાં રજુ થયા હતા.
મુખ્યમંત્રીએ દિૃવંગત પ્ાૂર્વ સભ્યોના અવસાન અંગ્ો શોકની લાગણી વ્યકત કરી ત્ોમના આત્માની શાશ્ર્વત શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી હતી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મંડળના અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના ધારાસભ્યોએ પણ આ શોકદૃર્શક ઉલ્લેખોમાં પોતાનો સ્ાૂર પુરાવીન્ો દિૃવંગત પ્ાૂર્વ સદૃસ્યોન્ો ભાવાંજલી આપી હતી.
આ સૌ સ્વર્ગસ્થ પ્ાૂર્વ સભ્યોના પરિવારજનોન્ો વિધાન સભા અધ્યક્ષ મારફત્ો સમગ્ર ગ્ાૃહ વતી દિૃલસોજી સંદૃેશ પાઠવવામાં આવ્યા હતા. આ સૌ દિૃવંગત સભ્યોના સન્માનમાં સભાગ્ાૃહે બ્ો મિનિટનું મૌન પાળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ