એસ.ઓ.એસ હોસ્પિટલના નસીંગ સુપ્રિરટેન્ડન્ટ દીવની મુલાકાતે આવ્યા હતા. દીવની મુલાકાતમાં લોકો સાથે હોસ્પિટલમાં મળતી તમામ સુવિધા અને આરોગ્ય લક્ષી બીમારીઓના સચોટ ઇલાજ અને સ્પેશયાલીસ્ટ તબીબોની ર4 કલાક સેવાની વાત કરી હતી. આ ઉપરાંત આ હોસ્5િટલમાં ભારત સરકારના આયુષ્યમાન કાર્ડનો પણ લાભ મળે છે. એસ.ઓ.એસ. હોસ્પિટલના સુપ્રિરટેન્ડન્ટ દીવના યુવા કાઉન્સીલર ચિંતકભાઇ સોલંકી ને એસ.ઓ.એસ. હોસ્પિટલ વિષેની વિસ્તૃતમાં માહીતી આપી હતી. આ હોસ્પિટલ મહુવા – સાવરકુંડલા હાઇવે મોટા આસરાણા તાલુકા મહુવામાં આવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
ગુજરાત ટાઈટન્સ રનર્સ અપ રહ્યું, દાઉદી બોહરા પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ : પંજાબ કિંગ્સ વિજેતા
દાઉદી બોહરા સમાજ ના ગ્લાસવાળા દ્વારા દાઉદી બોહરા પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ નું સુવ્યવસ્થિત અને... -
૧૫મી વિધાનસભાનું આઠમુ સત્ર આજથી શરૂ
સત્ર દૃરમિયાન કનુભાઈ દૃેસાઈ બજેટ રજુ કરશે પંદૃરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર આવતીકાલે સોમવાર, તા. ૧૬ના... -
સીબીડીસી જેવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર અન્ો વચેટિયાઓ સંપ્ાૂર્ણ નાબ્ાૂદૃ થશે: શાહ
ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણના નવા યુગનો પ્રારંભ કેન્દ્રિય ગ્ાૃહમંત્રીના હસ્ત્ો દૃેશમાં પ્રથમ સીબીડીસી આધારિત જાહેર વિતરણ...
