ગુજરાત વિધાનસભા સત્ર દૃરમિયાન રાજ્યના ખેડૂતોન્ો ચૂકવવામાં ઓલી સહાય અંગ્ો માહિતી આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદૃના કારણે થયેલા નુકસાન સંદૃર્ભે રાજ્યભરમાંથી અંદૃાજે ૩૦.૭૧ લાખ જેટલા ખેડૂતોએ અરજી કરી હતી. જેમાંથી અત્યાર સુધીમાં અંદૃાજે ૩૦.૫૫ લાખ ખેડૂતોન્ો રૂા.૮,૭૪૦ કરોડથી વધુની સહાયની રકમ ચૂકવી દૃેવામાં આવી છે, જ્યારે બાકી રહેલી ટેકનિકલ ખામીવાળી અરજીઓની પ્ાૂર્તતા થતાં જ ત્ોમન્ો પણ તુરંત સહાયની ચૂકવણી કરવામાં આવશે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદૃ સામે ખેડૂતોન્ો આર્થિક મદૃદૃ મળી રહે ત્ો માટે રાજ્ય સરકારે રૂા.૧૦ હાજર કરોડનું ઐતિહાસિક પ્ોકેજ જાહેર કર્યું છે, સામાન્ય રીત્ો નુકસાનીના આંકલનમાં મહિનાઓ નીકળી જતા હોય છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલના ન્ોત્ાૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં પંચરોજકામની પ્રક્રિયા પ્ાૂર્ણ કરવામાં આવી હતી ત્ોમજ અરજી કરવાની મુદૃતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જેથી કોઇ પણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત રહી જાય નહીં.
રિલેટેડ ન્યૂઝ
-
નરેન્દ્ર મોદૃી આજે ગુજરાતની મુલાકાત્ો સાણંદૃમાં સ્ોમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે : રોડ શૉનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આવતીકાલે તા.૨૮ના રોજ ગુજરાતની એક દિૃવસની મુલાકાત્ો આવી રહૃાા છે. વડાપ્રધાન ભારતન્ો સ્ોમિકન્ડક્ટર... -
તાપમાનમાં બે દિવસમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થશે, અશોક પટેલની આગાહી
માર્ચથી આકરી ગરમી માટે તૈયાર રહેવા ચેતવણી: રાજકોટમાં 36 ડિગ્રી સમગ્ર ગુજરાતમાં ઉનાળો વહેલો આવી ગયો... -
ધૂળેટી પૂર્વે નશાનો રંગ ઝાંખો કરતી પોલીસ રાજૂલાના ભચાદર ગામની વાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત
દારૂનો જથ્થો, બોલેરો, પશુ આહારની બોરીઓ સહિત કુલ રૂા.68.65 લાખનો મુદ્દામાલ કબ્જે આગામી હોળી ધુળેટીનાં તહેવારોમાં...
