મિડલ ઇસ્ટમાં સર્જાયેલા તણાવથી નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઇ તકલીફ ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ

ફર્ટિલાઇઝર અને દૃૂધ માટે ૪૦થી ૫૦ ટકા કાપ: રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં:ઋષિકેશ પટેલ

અમેરિકા- ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગ્ોસ પુરવઠાન્ો લઇન્ો ઉદ્યોગોમાં મર્યાદૃા મૂકવામાં આવ્યા બાદૃ રાંધણ ગ્ોસ અંગ્ો લોકોમાં ઊભી થયેલી િંચતાઓ વચ્ચે ઊર્જા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોન્ો મળતા રાંધણ ગ્ોસના પુરવઠામાં કોઇ તકલીફ ન થાય ત્ો માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્ોમણે જણાવ્યું કે, રાજ્ય સરલકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ દૃરેક ઘરમાં ચૂલો સળગ્ો એ સરકારની પ્રાયોરિી છે અન્ો કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે રાજ્યના નાગરિકોન્ો ઊર્જા મંત્રીએ હૈયાધારણ આપી છે.
મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સકાર દ્વારા રાંધણ ગ્ોસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝ (ઘરેલું ઉપયોગ)માં વપરાતો ગ્ોસ, કોઇપણ વ્યક્તિન્ો એની તકલીફ ના પડે, િંચતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વખતોવખતની ગાઇડલાઇન સાથે કોઇપણ પ્રકારની અફરાતફરી ના સર્જાય અન્ો કોઇપણ ઘરે કોઇ ગ્ોસના બોટલ વગર અથવા તો એનો ચૂલો ના સળગ્ો એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અન્ો કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કમાં છે. જે ઇન્ડસ્ટ્રીયલ ગ્ોસિસ છે એના માટે પણ આપણે ઇન્ડિસ્ટ્રીની અંદૃર ૫૦ ટકા કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૃૂધ માટે ૪૦ ટકા જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દૃરેક ઘરની અંદૃર જે રસોઇ માટે વપરાતો જે ગ્ોસ છે, જે સિલિન્ડર છે એમાં ક્યાંય કોઇપણ પ્રકારનો અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઇ રહે એના માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

રિલેટેડ ન્યૂઝ