ઇરાન ઇઝરાયલ યુએસ વચ્ચે યુદ્ધનો આજે ૧૧મો દિૃવસ છે. ત્યારે ભારત સહિત અનેક દૃેશોમાં ઓઇલ અને ગેસનું સંક્ટ તોળાઇ રહૃાુ છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને સંસદૃમાં પેટ્રોલિયમ મંત્રી હરદૃીપ પુરી મળવા પહોંચ્યા હતા. પીએમ મોદૃી સાથે વિદૃેશમંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદૃીપ પુરીએ ચર્ચા કરી.
ભારતની ગ્ોસની આયાતમાં ૩૦ ટકાન ોઘટાડ નોંધાતા દૃેશમાં ગ્ોસ-ઓઇલની કટોકટી વચ્ચે વડાપ્રધાન મોદૃીએ હોટેલ-રેસ્ટોન્રો ફુડબિલમાં ઓટોમેટકલી સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં અને જે આનો ભંગ કરશે તો રૂા.૫૦ સુધીનો દૃંડ ફટકારવામાં આવશે. વડાપ્રધાન્ો તમામ મંત્રાલયોન્ો આ અંગ્ો નિર્દૃેશો આયાત ગુજરાતમાં મોરબીની સીરેમિક ઉદ્યોગો ગ્ોસની અછત તીવ્ર વર્તાવી શરૂ થઈ છે. ૧૭૦ યુનિટ બંધ થઈ ગયા છે.બેઠક દૃરમિયાન ભારતમાં વધી રહેલી ન્ઁય્ની અછત પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર અત્યારે ઈજીસ્છ (એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ) હેઠળ ઘરેલુ ગ્રાહકોને ૧૦૦% પુરવઠો આપવા માટે કટિબદ્ધ છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાય તો ઉદ્યોગો અને ખાતર પ્લાન્ટ્સ પર તેની વધુ માઠી અસર પડી શકે છે. પીએમ મોદૃીએ મંત્રીઓને આદૃેશ આપ્યો છે કે તેલ અને ગેસના નવા આંતરરાષ્ટ્રીય ભાગીદૃારો શોધવામાં આવે જેથી આરબ દૃેશો પરની નિર્ભરતા ઘટાડી શકાય.
