તમામ વિધાનસભા વિસ્તાર માટે કુલ ૧૮૨ નવી એસ.ટી. બસોનું લોકાર્પણ

ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના ન્ોત્ાૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિૃશાદૃર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જનસ્ોવા પ્રતિબધ્ધતામાં એક નવું સિમાચિહ્ન ૧૮૨ નવિન બસોના લોકાર્પણથી ઉમેર્યું છે આ હેતુસર રાજ્યના તમામ ૧૮૨ વિધાસનભા વિસ્તાર માટે એક એમ કુલ ૧૮૨ નવિન બસોન્ો મુસાફરોની સ્ોવા માટે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્ત્ો લીલી ઝંડી આપીન્ો પ્રસ્થાન કરાવાવનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, ધારાસભ્યો, પદૃાધિકારીઓ આ સમારોહમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે તથા નાયબ મુખ્યમંત્રીએ આ નવિન બસોના ડ્રાયવર્સન્ો પ્રતિકરૂપ્ો ચાવી અર્પણ કરી હતી. સામાન્ય માનવી માટે અવર-જવરના સરળ માદ્યમ એવું ગુજરાત એસ.ટી. નિગમ દૃૈનિક ૮૦૦૦થી વધુ બસોના કાફલાથી ૩૩ લાખ કિ.મી.નું સંચાલન કરીન્ો ૨૭ લાખથી વધુ મુસાફરોન્ો પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા સલામત અન્ો સબયબધ્ધ બસ સ્ોવાઓ પુરી પડે છે. વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની એસ.ટી. બસોનું સંચાલન કરીન્ો રાજ્યી જનતાન્ો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટેની પરિવહન સ્ોવા-સુવિધાઓ આપ્ો છે. રાજ્ય સરકાર દ્વારા દૃર વર્ષે નવી એસ.ટી. બસો ખરીદૃવા એસ.ટી. નિગમન્ો નાણાંકીય સહાય અપાય છે. ત્ો અંતર્ગત ૨૦૨૪-૨૫માં ૯૬૩ સુપર એકસપ્રેસ, ૫૫૦ ગુર્જર નગરી, ૧૦૦ સ્લીપર બસ, ૩૫૦ મીડી બસ મળીન્ો ૧૯૬૩ વાહનો પ્રજાજનોની સ્ોવામાં મૂકાયા છે.

રિલેટેડ ન્યૂઝ