પોલીસે લાશને પીએમમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી
ગાંધીધામ શહેરમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ હરિયાણાના યુવકનું માલાડા પાટીયા પારો રહસ્યમય સંજોગોમાં મોત થતા ચકચાર મચી ગઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલ મલાણા ગામના પાટિયા પાસે આવેલ એક હોટલ આગળ બે દિવસ અગાઉ એક ગાડી પાર્ક કરવામાં આવી હતી જે ગાડીમાંથી દુર્ગંધ આવતા બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામા આવતા પોલીસે ગાડી ખોલીને જોતા તેમાથી હરિયાલાના એક યુવકની મ તદેહ મળી આવ્યો હતો મુ તક યુવક ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. હરિયાણા રાજયનો 35 વર્ષીય યુવક સંદીપરામ મહેર શાં જે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ન્સપોર્ટનો વ્યવસાય કરતો ટ્રાન્સપોર્ટની ; ગાડી લઈને હતો હરિયાણા યુવક થી ગાંધીધામ જવા નીકળ્યો હતો અને ગત 18 એપ્રિલના સવારે સાડા દસ વાગ્યાના સુમારે આવેલ પાલનપુર નજીક આવેલ મલાણા ગામના પાટિયા પાસે ની હોટલ આગળ આ ગાડી પાર્ક કરવામાં આવી હતી જોકે સોમવારે સવારે આ પાર્ક કરેલી બંધ ગાડીમાંથી દુર્ગંધ આવતા બનાવ અંગે સ્થાનિકો દ્વારા બન તાલુકા કરવામા આવેલી પોલીસને જાણ આવતા વતા દોડી પોલીસે ગાડી તેમાથી આ યુવકનો મૂ ખોલીને તપાસ તદેહ મળી આવતા પોલીસે તેમાથી લાશને પીએમ અર્થે મોકલી આપી બનાવ અંગે મૃ તકના વાલી વારસોને જાકો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે મૂ તકનું મોત કુદરતી રીતે કે અન્ય સંજોગોમાં થયું છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે.
