ગુજરાતના ૬૬મા સ્થાપના દિૃનની સુરત ખાત્ો રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી તા.૧મેના રોજ કરવામાં આવી હતી સુરતમાં પોલીસ પરેડ બાદૃ ડુમસ સી-ફે) ખાત્ો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. વિશ્ર્વમાં સાંસ્કૃતિક ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવસમાન આદિૃવાસી ન્ાૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમન્ો સૌએ મનભરી માણ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
એપ્રિલમાં જીએસટી કલેકશન રૂા.૨.૪૩ લાખ કરોડ
મિડલ ઇસ્ટમાં સંઘર્ષ વચ્ચે આર્થિક મોરચે ભારતનો શાનદૃાર દૃેખાવ ગત વર્ષે એપ્રિલ ૨૦૨૫ના ૨.૨૩ લાખ કરોડ... -
ગુજરાતનો પ્રથમ બનાવ:આપના ઉમેદવારને માત્ર 3 મત મળ્યા
તળાજા તા.પં ની 32 બેઠકમાંથી આપએ 10મા ડિપોઝીટ પણ ગુમાવવી પડી પરિવાર અને જ્ઞાતિવાદ કરવા જતા... -
ઉના-ગીરગઢડાના ‘રાજકાજના ચાણક્ય’: 25 વર્ષના તપ અને તપસ્યાથી ભાજપનો ભગવો અજર-અમર કરનાર કે.સી. રાઠોડ
એક સમયના કોંગ્રેસના ગઠમાં ઘરે ઘરે ખીલવ્યું કમળ, ગલી-મહોલ્લા સુધી વિકાસની ગંગોત્રી વહાવી: તાલુકા-જિલ્લા પંચાયતથી નગરપાલિકા...
