સેશન ઓફિસરથી અંડર સેક્રેટરી સુધીના અધિકારીઓનો સમાવેશ
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલયમાં મોટાપાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદૃેશ મુજબ ૮૦થી વધુ અધિકારીઓની બદૃલી અને બઢતી કરવામાં આવી છે. ખાસ કરીન્ો સ્ોકશન ઓફિસર અન્ો વર્ગ-૨ કક્ષાના અધિકારીઓન્ો અંડર સ્ોક્રેટરી તરીકે બઢતી આપી વિવિધ વિભાગોમાં નવી નિમણૂંક આપવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ જાહેર કરાયેલા આદૃેશ અનુસાર અનેક મહત્વના વિભાગોમાં અધિકારીઓની બદૃલી કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગ્ાૃહ વિભાગ, મહિલા એ બાળ વિકાસ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, મહેસુલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વિજ્ઞાન અન્ો પ્રોદ્યોગિકી વિભાગ સહિતના વિભાગોમાં નવી નિમણૂંકો કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓન્ો ત્ોમની હાલની જવાબદૃારી ઉપરાંત વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
સ્ોકશન ઓફિસર કક્ષાના અધિકારીઓન્ો અંડર સ્ોક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે.
