બ્રિટન ખાતે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો કારોબાર કર્યો હોવાનું ખુલ્યું
૯૩૫ ફરિયાદૃોમાં ખોટી ઓળખ આપી છેતરિંપડીથી મળતા સાયબર ક્રાઇમ નાણાં પણ મેળવ્યા હતા
આતંકવાદૃી ફિંંડગ અન્ો આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ ન્ોટવર્ક ત્ોમજ ડાર્ક વેબ સાથે જોડાયેલા રૂા.૨૨૬ કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી ન્ોટવર્કનો પર્દૃાફાશ કરી સાયબર સ્ોન્ટર ઓફ એકસીલન્સની ટીમે ‘ડર્ટી ક્રિપ્ટોન્ો યુએસડીટીમાં કન્વર્ટ કરતી ટોળકીના અમદૃાવાદૃ મુંબઇ અન્ો હરિયાણાના ૯ સાગરિતોન્ો પકડ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ ડ્રગ્સ અને ટેરર ફિંંડગ ત્ોમજ ડાર્ક વેબ સાથે જોડાયેલા રૂા.૨૨૬ કરોડથી વધુના ક્રિપ્ટો કરન્સી ન્ોટવર્કનો ગાંધીનગર સાયબર સ્ોન્ટર ઓફ એકસીલન્સની ટીમે પર્દૃાફાશ કરી ‘ડર્ટી ક્રિપ્ટોન્ો યુએસડીટીમાં કન્વર્ટ કરતી ટોળકીના ૯ન્ો પક્ડયા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક બિપીન આહીરેની સ્ાૂચના ત્ોમજ પોલીસ અધિક્ષક ડો. રાજદૃીપિંસહ ઝાલાના માર્ગદૃર્શન હેઠળ પીઆઇ પટેલ, વાળા, દૃેસાઇ, સોની, ગોસાઇ, ગોહિલ, ચૌધરીની ટીમે અમદૃાવાદૃના મોહસીન આદિૃક મોહમંદૃ મોલાની છીપા (રહે. ઐયમ રેસીડેન્સી, સરખેજ),એજાઝ અસલમખાન પઠાણ (રહે. નઝમીન પાર્ક, ગ્યાસપુર), મોહમ્મદૃ ઝૈદૃ અબ્દૃુલકાદૃરભાઇ (રહે. જમાલપુર ચકલા), નાવેદૃ અયુબખાન પઠાણ (રહે. પઠાણનો ડહેલો, જમાલપુર), ફૈઝઅહમદૃ ચિસ્તી (રહે. સ્ૌયદૃવાડ, રાયખડ), સલમાનખાન પઠાણ (રહે. મોટી સોદૃાગરની પોળ, જમાલપુર), ગુલામ સાદિૃક ઇબાદૃુલ્લા અંસારી (રહે. ફરહાન ડુપ્લેકસ, ફત્ોવાડી), ઝીશાન મોતીવાલા (રહે. હબીબ હાઉસ, ગ્રાન્ટ રોડ, મુંબઇ), મલપ્રીત દૃર્શનિંસહ (રહે. તરાવડી, જિ. કરનાલ, હરિયાણા)ન્ો પકડ્યા હતા.
પોલીસ્ો ત્ોઓની પાસ્ોથી ૧૩ મોબાઇલ ફોન, રૂા.૧,૨૫,૫૦૦, લેપટોપ અને ટેબ્લેટ કબજે કર્યુ ંહતું.
પકડાયેલા તમામના એકાઉન્ટમાં મળીન્ો કુલ યુએસ ડોલર ૨૩,૯૬૨, ૩૮૩ના વ્યવહારો થયા છે જેની હાલની અંદૃાજીત િંકમત રૂા.૨૨૬.૫૪ કરોડ થાય છે. ત્ોઓના મ્ૈહટ્ઠહષ્ઠી છષ્ઠર્ષ્ઠેહં સાથે સંકળાયેલા ઁ૨ઁ બ્ોન્ક એકાઉન્ટો અંગ્ો દ્ગઝ્રઝ્રઇઁ પોર્ટલ પરથી કુલ ૯૩૫ ફરિયાદૃોમાં ખોટી ઓળખ આપીન્ો છેતરિંપડીથી થતા અલગ-અલગ સાયબર ક્રાઇમના પ્ૌસા પણ અલગ-અલગ લેયરમાં મેળવ્યાહતા.
પોલીસન્ો ગ્ોરકાયદૃેસર ઓનલાઇન નાકરોટીકસ વેચનાર વેબસાઇટ ‘છઇ્ઈસ્ૈંજીન્છમ્.ઝ્રઝ્ર ના વ્યવાહારો ગુજરાત ખાત્ોના ક્રિપ્ટો વોલેટમાં થયેલ હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું ત્ો મોહસીન સદૃીક મોલાણી નામના યુઝરના વોલેટમાં ફંડ ટ્રાન્સફર થયાનું ખુલ્યું હતું. ત્ોનું વોલેન્ટ- એકાઉન્ટ તપાસતા અન્ય ૯ યુઝર્સના વોેલેટમાં નાણાંકીય વ્યવહારો થયા હોવાનું ખુલ્યું હતું.
તપાસમાં ખુલ્યું હતું કે, મોહંમદૃ ઝુબ્ોર પોપટિયાનું વોલેટ ઇઝરાયલના દ્ગમ્ઝ્ર્હ્લ દ્વારા વર્ષ-૨૦૨૫માં ફ્રિઝ કરાયેલું હતું ત્ો ‘હમાસ આતંકી સંગઠન સાથે સંકળાયેલ ‘દૃુબઇ કંપની ફોર એકસચેન્જ સાથે સીધા વ્યવહારો ધરાવે છે. આતંકી ન્ોટવર્કના ટેરર ફિંડગ ન્ોટવર્ક ઉપરાંત આ ગ્ોેંગ દ્વારા બ્રિટન ખાત્ો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો કારોબાર વર્ષ-૨૦૨૩થી આજદૃીન સુધીમાં કરેલ હોવાનું મોહસીન મોલાણીની પ્ાૂછપરછમાં ખુલ્યું હતું.
