રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં યુકેના બ્રિટિશ હાઇકમિશન અને દિલ્હીના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળની બેઠક યોજાઇ

ડ્રગ્સ નિયંત્રણ, સાયબર ક્રાઇમ નિવારણ અને ટેકનીકલ સહયોગ અંગ્ો બન્ને પક્ષો વચ્ચે સકારાત્મક ચર્ચા

ગાંધીનગર ખાત્ો રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે યુકેના બ્રિટિશ હાઇ કમિશન અને નવી દિૃલ્હીના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે બ્ોઠક કરી હતી. રાજ્યમાં ડ્રગ્સ અને સાયબર ગુનાઓ સામે વધુ અસરકારક રીત્ો કેવી રીત્ો કામ કરી શકાય તે અંગે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
આ બ્ોઠકમાં ર્જીંઝ્રદ્ગીં ફ્રેમવર્ક અંગ્ો બંન્ો પક્ષો વચ્ચે વિસ્ત્ાૃત માહિતી અને વિચારોનું આદૃાન-પ્રદૃાન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ડ્રગ્સની વર્તમાન પરિસ્થિતિ ત્ોમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા પદૃાર્થોની હેરફેરના બદૃલાતા ટ્રેન્ડસ અંગ્ો ખાસ ચર્ચા થઇ હતી. આ ઉપરાંત ડિજિટલ યુગમાં સાયબર ગુનાખોરીની બદૃલાતી પ્ોટર્ન અન્ો ત્ોનાથી ઊભા થતા પડકારો અંગ્ો પણ વિગત્ો ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ડ્રગ્સ નિયંત્રણ અને સાયબર ક્રાઇમ નિવારણ ક્ષેત્રે પરસ્પર માહિતી વિનિમય, ટેકનિકલ સહયોગ, પોલીસ ફોર્સનું ક્ષમતાવર્ધન અને ભવિષ્યમાં સંકલિત રીત્ો કામગીરી કરવા અંગ્ો પણ બ્ોઠકમાં સકારાત્મક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બ્ોઠકમાં બ્રિટેશ હાઇકમિશન તરફથી ફર્સ્ટ સ્ોક્રેટરી જેઝ સ્ટેનલી, ગુજરાત અને રાજસ્થાનના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીફન હિકિંલગ તથા પ્રજ્ઞા શ્રીવાસ્તવ ઉપસ્થિત રહૃાા હતા.

રિલેટેડ ન્યૂઝ