મુખ્ય સચિવ સહિતના સનદૃી અધિકારીઓ સાથે ગિફટ સિટીમાં મીટીંગ મળી
વન ન્ોશન વન ઇલેકશન મામલે રચાયેલી જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટીએ અલગ અલગ રાજ્યોમાં જઇ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ કર્યો છે. આજથી ત્રણ દિૃવસ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીના સભ્યો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગ્ોવાનો અને રાજ્યના ટોંચના અધિકારીઓ સાથે બ્ોઠક કરી અભિપ્રાયો મેળવશે.
જાણવા મળતી માહિતી મુજબ વન ન્ોશન, વન ઇલકેશન માટે રચાયેલી જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ તરીકે કાયદૃાવિદૃ પી.પી. ચૌધરી છે. ત્ો સિવાય લોકસભાના ૨૭ અને રાજ્યસભાના ૧૨ સાંસદૃો મળીન્ો કુલ ૩૯ સભ્યો છે. માહિતી અનુસાર કાયદૃાવિદૃ પી.પી. ચૌધરીની અધ્યક્ષતમાં કાર્યરત જેપીસીમાં કુલ ૩૯ લોકસભા અને રાજ્યસભાના સાંસદૃો સામેલ છે.
આજની બ્ોઠકમાં ગુજરાત લિગલ સ્ોક્રેટરી ઉપ્ોન્દ્ર ભટ્ટ અને મુખ્ય સચિવ મનોજ કુમાર દૃાસ અન્ો રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન. રાવ પણ હાજર હતા. જેપીસીના સભ્યોએ રાજ્યના વહીવટી તંત્ર સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં ગુજરાત કેડરના વરિષ્ઠ આઇએએસ અધિકારીઓમાં સંજીવ કુમાર, મમતા વર્મા, અંજુ શર્મા, ટી. નટરાજન, મુકેશ કુમાર, લોચન સહેરા, આર.સી. મીણા, કુલદૃીપ આર્યા અન્ો રાજીવ ટોપનોનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યો તબક્કાવાર આવશે આજે સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરી સહિત રાજ્યભા સાંસદૃ ઘનશ્યામ તિવારી, પરસોત્તમ રૂપાલા, મુકુલ વાસનિક, રાજ્ય ચૂંટણી કમિશનર સંદૃીપ સાગલે પણ ગિફટ સીટી કલબ પહોંચ્યા હતા. સમિતિના અન્ય સભ્યો પણ તબક્કાવાર પહોંચવાના હોવાથી બ્ોઠકમાં હાજરી આપનારા પ્રતિનિધિઓની સંખ્યા વધશે.
આવતીકાલે સવારે ૧૦થી ૧૨ વાગ્યા દૃરમિયાન વિવિધ રાજકીય પક્ષોના આગ્ોવાનો સાથે બ્ોઠક યોજાશે.
