ગુજરાતની રાજ્યસભાની ચાર ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

ગુજરાતમાંથી પ્રથમવાર રાજ્યસભામાં કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય

મતદૃાનની તા.૧૬ જૂન: તે જ દિવસે સાંજે મતગણતરી

ગુજરાત રાજ્યની રાજ્યસભાની ૦૪ ખાલી પડનારી બ્ોઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની બ્ોઠકોની મુદૃત આગામી તા.૨૧-૦૬-૨૦૨૬ના રોજ પ્ાૂર્ણ થઇ રહી છે. આ ખાલી પડનારી ચાર બ્ોઠકો ભરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. સાંસદૃ રામભાઇ હરજીભાઇ, અમીન નહરહરી, ગોહિલ શક્તિહજી, રમીલાબ્ોન બારાની મુદૃત પ્ાૂર્ણ થઇ રહી છે.

જારેનામું પ્રસિધ્ધ કરવાની તા.૦૧-૦૬-૨૦૨૬
ઉમેદૃવારી પત્ર ભરવાની છેલ્લા તા.૦૮-૦૬-૨૧૨૬
ઉમેદૃવારી પત્રોની ચકાસણી તા.૦૯-૦૬-૨૦૨૬
ઉમેદૃવારી પાછી ખેંચવાની છેલ્લી તા. ૧૧-૦૬-૨૦૨૬
મતદૃાનની તા. ૧૮-૦૬-૨૦૨૬
મતદૃાનનો સમય સવારે ૦૯૦-૦૦થી સાંજના ૦૪-૦૦ વાગ્યા સુધી
મતગણતરી ૧૮-૦૬-૨૬ સાંજે ૦૫-૦૦ વાગ્યે
ચૂંટણી પ્રક્રિયા પ્ાૂર્ણ કરવાની આખરી તા.૨૨-૦૬-૨૦૨૬.

રિલેટેડ ન્યૂઝ