ગુજરાતમાં પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ

લાંબા સમય બાદૃ વરસાદૃથી સુકાતા પાકન્ો મળ્યુ જીવન દૃાન

મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિત વરસાદૃના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ છે, ભારે વરસાદૃ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વડોદૃરા, સુરત, મહેસાણા, ભાવનગર, આણંદૃ, અમદૃાવાદૃ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદૃથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા, ઘણી જગ્યાએ સોસાયટી તથા દૃુકાનામાં પાણી ફરી વળતા માલ સામાનન્ો નુકશાન થયું હતું, વરસાદૃના લીધે નદૃી, જળાશયો અન્ો ડેમમાં નવા નીરની આવક થઇ છે, અન્ો ખેતરમાં ઉભા પાકન્ો નવું જીવનદૃાન મળ્યું છે.

કુલ ૨૫૯ તાલુકાઓમાં વરસાદૃ

ગુજરાતમાં મેઘારાજા હેરબાન થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે, અન્ોક જિલ્લાઓમાં છેલ્લા બ્ો દિૃવસથી સાર્વત્રિક વરસાદૃ વરસી રહૃાો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારી સ્થિતિ સર્જાઇ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદૃ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓ અને દૃુકામાં વરસાદૃી પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકીમાં મુકાયા હતા. જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. હવામાનમાં વિઝિબિલીટી ઘટતા ચાલકોન્ો વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આ વરસાદૃથી મગફળી, કપાસ, ડાંગર અન્ો શાકભાજીના પાકોન્ો નવું જીવનદૃાન મળ્યું છે.રાજ્યમાં આજે સાંજે ૮ વાગ્યા સુધીમાં કુલ ૨૫૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદૃ નોંધાયો છે. ઉત્તર, મધ્ય, દૃક્ષિણ અન્ો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદૃ વરસ્યો છે. જેમાં ભાવનગરના વલ્લભીપુરમાં સૌથી વધુ ૬ ઇંચ, અને આણંદૃના બોરસદૃમાં ૫.૫૧ ઇંચ, વરસાદૃ ખાબક્યો હતો. તારાપુરમાં ધોધમાર ૩ ઇંચ વરસાદૃ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહેસાણાના કડીમાં અન્ો વડોદૃરાના કરજણમાં ૪.૧૭ ઇંચ વરસાદૃ પડ્યો હતો. વિજાપુરમાં પણ ૩.૧૧ ઇંચ વરસાદૃ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.
અમદૃાવાદૃ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય ત્ોમ ધોળકામાં ૪.૧૨ ઇંચ, દૃસ્કોમાં ૩.૫૦ ઇંચ, અમદૃાવાદૃ શહેરમાં ૩.૩૯ ઇંચ વરસાદૃથી નીચાણવાળા વિસ્તારો બ્ોટમાં ફેરવાયા હતા. રાજકોટના જામકંડોરાણામાં પવન અને ગાજવીજ સાથે ૩.૪૬ ઇંચ, વરસાદૃ પડ્યો હતો. ત્ોવી જ રીત્ો નડીયાદૃમાં ૩.૪૬, અને માતરમાં ૩.૨૩ ઇંચ વરસાદૃ નોંધાયો હતો. ગોધરામાં ૩.૩૯, ગણદૃેવીમાં ૨.૯૧, મેઘરજ અને હિંમતનગરમાં ૨.૭૬ ઇંચ વરસાદૃ વરસ્યો હતો. લાંબા સમય બાદૃ વરસાદૃથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
ઉપરાંત મહેમદૃાબાદૃ, ઉમરાળા, અંકલેશ્ર્વર, બાયડ, કુતિયાણા, ખેડબ્રહ્મા, વડોદૃરા, આંકલાવ, પ્રાંતજ, માળીયા હાટીના, પાલીતાણા, મોડાસા, મહુવા, ખેડા, ધનસુરા, સુરત શહેર, બાવળા, ભેંસાણ, દૃેત્રોજ- રાયપુરા, ધંધુકા, હાલોલ, પાદૃરા અને દૃાંતામાં બ્ોથી પોણા ત્રણ ઇંચ વરસાદૃ નોંધાયો હતો.

રિલેટેડ ન્યૂઝ