વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના જનસ્ોવા અને સમર્પણના ૨૫ વર્ષ અંતર્ગત દૃેશવ્યાપી ‘સ્ોવા સંકલ્પ અભિયાનમાં ‘વારાણસીથી વડનગર સ્ોવા યાત્રાનો વડનગર ખાત્ો ગૌરવપ્ાૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજિંસહ ચૌહાણ, પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દૃુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ સમાપન સમારોહમાં સહભાગી થયા હતા. અલગ અલગ રાજ્યોમાંથી આવેલા બાઇકર્સ અને સ્ોવા યાત્રીઓનું આ તકે મહાનુભાવો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વામી વિવેકાન્ોદૃની ભવિષ્ય વાણીન્ો વડાપ્રધાન ભારતન્ો ‘વિશ્ર્વ ગુરૂ બનાવીન્ો સાકાર કરી રહૃાા છે:શિવરાજિંસહ ચૌહાણ
વારાણસીથી વડનગર સ્ોવા યાત્રાએ દૃેશની અખંડિતતા સમરસતા અન્ો સાંસ્કૃતિક ચેતનાન્ો નવી ઊર્જા પુરી પાડી:સુવેન્દૃુ અધિકારી
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ‘વારાણસીથી વડનગર સ્ોવા યાત્રાના સમાપન પ્રસંગ જણાવ્યું કે, ૭ ઓકટોબર ૨૦૦૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્ોવાદૃાયિત્વ સંભાળ્યું હતું.
આજે વડાપ્રધાનએ સતત ૨૫ વર્ષ સુધી જનસ્ોવા અને સુશાસનનું દૃાયિત્વ નિભાવીન્ો દૃેશમાં સૌથી લાંબા સમય સુધી સ્ોવાદૃાયિત્વ આપનાર જનનાયક બનવાનું ગૌરવ મેળવ્યું છે. ત્ોમણે સત્તાન્ો પદૃ નહીં પરંતુ સ્ોવાનું સાધન માન્યું છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનન્ો ૨૫ વર્ષના સફળ સ્ોવાદૃાયિત્વ બદૃલ અભિનંદૃન પાઠવ્યા હતા. વિકસિત ભારત ૨૦૪૭ના વડાપ્રધાનએ આપ્ોલા સંકલ્પન્ો સાકાર કરવા માટે ત્ોમણે ‘વી વીલ ડુ ઇટનું જે આહ્વાન કર્યુ છે ત્ો ઝીલી લઇને ગુજરાતની યુવા શક્તિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે અગ્રેસર રહેશે એવો વિશ્ર્વાસ ત્ોમણે વ્યકત કર્યો હતો.
આ પ્રસંગ્ો કેન્દ્રિયમંત્રી શિવરાજ િંસહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૭મી ઓકટોબરનો આ દિૃવસ ઐતિહાસિક છે. વડનગરની આ પવિત્ર ભૂમિએ દૃેશન્ો એક એવો વિરલ લાલ આપ્યો છે, જેમણે સમગ્ર વિશ્ર્વમાં ભારતની વિજય પતાકા લહેરાવી છે. ૭ ઓકટોબર ૨૦૦૧ના રોજ મુખ્યમંત્રી તરીકે સ્ોવા કાર્યોની જે યાત્રા શરૂ થઇ હતી, ત્ો માત્ર શાસન નહોતું, પરંતુ રાષ્ટ્રના પુન:નિર્માણનો મહાયજ્ઞ હતો.
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દૃુ અધિકારીએ ઉપસ્થિત સૌ નાગરિકોન્ો પશ્ર્ચિમ બંગાળની જનતા વતી કોટિ-કોટિ વંદૃન કરીન્ો વડનગરની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર પધારીન્ો ગૌરવની અનંદૃ અનુભૂતિ વ્યકત કરી હતી.
ત્ોમણે જણાવ્યું હતું કે, આ એ જ પવિત્ર માટી છે જેણે દૃેશન્ો વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી જેવા વિઝનરી જનનાયક આપ્યા છે. વડાપ્રધાનના ષ્ટિવંત અને સશકત ન્ોત્ાૃત્વ હેઠળ સમગ્ર દૃેશમાં ‘રાષ્ટ્ર પ્રથમ અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે વિકાસ અને સુશાસનના એક નવા યુગનો મંગલ પ્રારંભ થયો છે.
પ્ાૂર્વથી પશ્ર્ચિમ અને ઉત્તરથી દૃક્ષિણન્ો સાંકળતી આ વારાણસીથી વડનગર ‘સ્ોવા યાત્રાએ દૃેશની અખંડિતતા, સામાજિક અને સાંસ્કૃતિક ચેતનાન્ો નવી ઊર્જા પ્ાૂરી પાડી છે.
