સરકારી અને ધાર્મિક કાર્યક્રમોથી થતી ટ્રાફિકની સમસ્યા

ટ્રાફિકની સમસ્યા થવામાં વાહનોની વધતી સંખ્યા નથી પરંતુ રોડ પર વારંવાર થતા જાહેર કાર્યક્રમો છે

દૃેશના તમામ મોટા શહેરોમાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આથી શહેરના રાજમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા વધી છે. તંત્ર દ્વારા મહાનગરોમાં હવે ફલાય ઓવરો બનાવવામાં આવી રહૃાા છે છતાં ટ્રાફિકની સમસ્યા હળવી થતી નથી. આ સમસ્યા વચ્ચે ન્ોશનલ સ્ટેટસ્ટિકસ ઓફિસ તરફથી દૃેશમાં પ્રથમ વાર કરવામાં આવેલા ન્ોશનલ હાઉસ હોલ્ડ ટ્રાવેલ સર્વેના પરિણામો ચોંકાવનારા જાહેર થયા છે. અને આ પરિણામોથી િંચતા પ્રસરી છે.
સર્વેમાં જણાવ્યા મુજબ દૃેશમાં માત્ર ૧૫ ટકા લોકો નોકરી અથવા ધંધાના સ્થળે જવા આવવા માટે સાર્વજનિક પરિવહન સ્ોવાનો ઉપયોગ કરતા હોય છે. બાકીના લોકો કાર અથવા દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરીન્ો નોકરીના સ્થળે જતા હોય છે અને અમુક લોકો સાયકલ દ્વારા અથવા પગપાળા ચાલીન્ો નોકરીના સ્થળે જતા હોય છે.
આપણે જો વિશ્ર્વના અન્ય દૃેશો સાથે આ બાબતની સરખામણી કરીએ તો આ બાબતમાં ભારત ઘણો પાછળ દૃેશ છે. આ બાબત કોઇથી પણ અજાણ નથી કે, દૃેશના મોટા શહેરોમાં ટ્રાફિક અને પાર્કિગની સમસ્યા દિૃવસ્ો દિૃવસ્ો વિકટ બની છે. દૃર વર્ષે વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે આથી માત્ર મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા નહીં પરંતુ પ્રદૃૂષણની માત્રા પણ વધી છે ભારતની સરખામણીમાં વધુ સમૃધ્ધ દૃેશો દૃા.ત. બ્રિટન, ફ્રાન્સ જર્મની, સ્પ્ોન, હોલેન્ડ, ઇટલી, જાપાન અને િંસગાપુર આ મામલામાં વધુ આગળ છે. આ દૃેશોમાં ૯૦ ટકાથી વધારે લોકો પોતાના કામ ધંધાના સ્થળે જવા માટે સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરે છે આથી આ બાબતમાં પ્રશ્ર્ન ઉભો થવો સ્વભાવિક છે કે, જ્યારે આ દૃેશોમાં પ્રજા સાર્વજનિક વાહનોનો વધુ ઉપયોગ કરે છે તો ભારતમાં કેમ નાગરિકો સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરવાનું ટાળે છે શું ભારતમાં સાર્વજનિક વાહનોની વ્યવસ્થા યોગ્ય નથી? અથવા ઉપયોગ કરવાનું વધુ પસંદૃ છે? કારણ એક નહીં બ્ો છે.
બીજા દૃેશોની સરખામણીમાં ભારતમાં જનસંખ્યાનો આંકડો વધુ છે. અત્યારે ભારતમાં આશરે ૧૪૫ લોકો રહે છે આથી કહી શકાય કે, સાર્વજનિક પરિવહન વ્યવસ્થા એટલી મજબ્ાૂત નથી ટ્રાફિક સાથે જોડાયેલી પ્રદૃૂષણની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દિૃલ્હીમાં થોડા સમય પહેલા ઓડ એન્ડ ઇવન વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો હતો. મતલબ કે, અડધા વાહનો જો આજે સડક પર ઉતરે તો બાકીના રહી ગયેલા અડધા વાહનો બીજા દિૃવસ્ો સડક પર ઉતરી શકે. પરંતુ આ વ્યવસ્થા નિષ્ફળ ગઇ હતી. જે ગતિથી દૃેશમાં વાહનોની સંખ્યા વધી રહી છે ત્ોથી ભવિષ્યમાં વધુ વિકટ સ્થિતિ થવાની શક્યતા છે આ સમસ્યાના નિવારણ માટે નક્કર પ્રયાસો કરવા પડશે. સૌથી શ્રેષ્ઠ માર્ગ આ છે કે, દૃેશના મોટા નગરોમાં સાર્વજનિક પરિવહન માટે બસ સ્ોવાઓન્ો વધુ મજબ્ાૂત બનાવવામાં આવે. બીજો ઉપાય આ છે કે, શાળાઓ, દૃુકાનો અને સરકારી તથા ખાનગી કાર્યાલયોમાં સમય શિફટ મુજબ કરી શકાય. આથી જે સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યા થાય છે ત્ોનાથી વધુ મુક્તિ મળી શકે. અન્ો પ્રદૃૂષણની માત્રા પણ ઘટી શકે દૃુનિયાના અન્ય દૃેશોની સાર્વજનિક પરિવહન વ્યવસ્થાનું નિરિક્ષણ કરીન્ો ત્ોમાંથી બોધપાઠ લેવો જોઇએ તો ભારત આ મોટી સમસ્યાના નિદૃાન તરફ સકારાત્મક પગલું ભરી શકશે.
શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધવામાં મુખ્ય કારણોમાં લોકોની આવકમાં વધારો થતાં અન્ો સરળ લોન સુવિધાના કારણે વ્યક્તિગત વાહનોની સંખ્યામાં વિસ્ફોટક વધારો થઇ રહૃાો છે. ઘણા સ્થળે બસ કે મેટ્રોની સુવિધા સમયસર, આરામદૃાયક કે પ્ાૂરતી કન્ોક્ટિવિટીવાળી હોતી નથી જેના કારણે લોકો પોતાના વાહનો વારવાનું વધુ પસંદૃ કરે છે. રસ્તાઓ પર ‘નો પાર્કિંગ વિસ્તારમાં વાહનો પાર્ક કરવામાં આવતા રસ્તાની પહોળાઇ ઘટી જાય છે જેનાથી વાહનોની અવર જવરમાં અવરોધ ઉભો થાય છે. વાહન ચાલકો દ્વારા સમયનો બચાવ કરવા રોંગ સાઇડમાં વાહન હંકારવું, ટ્રાફિક સિગ્નલ તોડવું, ઓવરટેક કરવી અને અસ્તવ્યસ્ત વાહન હંકારવાની ટેવથી ટ્રાફિકની સમસ્યા વકરતી હોય છે.
મોટા શહેરોમાં અમૂક સ્થળે જૂના અન્ો સાંકડા માર્ગો, ચાર રસ્તાઓનું અયોગ્ય ડિઝાઇિંનગ, ત્ોમજ રોડ પર વારંવાર થતા ખોદૃકામના કારણે અમુક વેળા ટ્રાફિકની સમસ્યા વધતી હોય છે. રસ્તાઓ પર અન્ો ફુટપાથ પર લારી-ગલ્લા અન્ો પથારાવાળા કે દૃુકાનદૃારો દ્વારા દૃબાણ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા વધે છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેટ્રો અન્ો લોકલ ટ્રેન જેવી જાહેર પરિવહનની સુવિધાઓન્ો વધુ ઝડપી, સુરક્ષિત અને સમયસર બનાવવી જોઇએ જેથી લોકો વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટાડે. શહેરોમાં ભીડભાડ વાળા વિસ્તારોમાં મલ્ટી-લેવલ પાર્કિંગ બનાવવા અને રોડ પર ગ્ોરકાયદૃેસર પાર્કિંગ કરનાર સામે દૃંડકીય કાર્યવાહી કરવી જોઇએ.

રિલેટેડ ન્યૂઝ