અમિત શાહ ગુજરાતમાં

વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રના ગ્ાૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત્ો આવનાર છે. આવતીકાલે તા.૧૬ના રોજ અમિત શાહ શહેરના પ્રેરણાતીર્થ દૃેરાસર ખાત્ો બપોરે ગચ્છાધિપતિ પ.પ્ાૂ. નરરત્ન સ્ાૂરીશ્ર્વરજી મહારાજ સાહેબના ત્ોમજ પાલડીના શ્રી વિશ્ર્વનંદૃીકર જૈન સંઘ ખાત્ો ગચ્છાધિતપિ પ.પ્ાૂ. ઉદૃયપ્રભ સ્ાૂરીશ્ર્વરજી મહારાજ સાહેબના દૃર્શન કરી આશીર્વાદૃ મેળવશે.
ત્યારબાદૃ સાંજે રૂપાલના શ્રી વરદૃાયિની માતાના મંદિૃર ખાત્ો દૃર્શન-પ્ાૂજન કરશે ત્ોમજ ભગવાન શિવની ૮૧ ફુટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે ત્યારબાદૃ માણસાના બહુચર માતાજીના મંદિૃરે જઇ પ્ાૂજા-અર્ચના કરી આરતીમાં ભાગ લેશે. ત્ોમજ રાત્રે કોલવડાના શ્રી રામજી મંદિૃર નવરાત્રિ ચોક ખાત્ો આયોજીત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

રિલેટેડ ન્યૂઝ