જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સહેલી દ્વારા આશાબેન રાજગોર ને ત્યાં મડવર્ક શીખવાડવાના ક્લાસ રાખવામાં આવેલ આશાબેન રાજગોર અવનવી ડિઝાઇનના બોટાદ સાહેલીની બહેનોને મડવર્ક શીખવવામાં આવેલ કચ્છના રણ વિસ્તારના ગામડાઓમાં ઘરને સજાવવા માટે ઠંડી રાખવામાં ઉપયોગમાં લેવાતું મડવર્ક માટે માંથી આકાર આપી સુંદર ડિઝાઇન બનાવવા આવે છે અને એને મિરરથી ખૂબ સુશોભિત કરવામાં આવે છે મિરર થી સુંદરતામાં વધારો કરવામાં આવે છે સાહેલીને દરેકને આશાબેન રાજગોર પોતાના ઘરે આ ટ્રેનિંગ આપવામાં આવેલ બોટાદમાં કોઈને બનાવવાની ઈચ્છા હોય અથવા આવી કોઈ આર્ટ ઈચ્છા હોય તો કોન્ટેક નંબર 94 2 33 44 424 છે હેમલત્તાબેન આશાબેન નીતાબેન લખાણી સોનલબેન સુજાતાબેન દીનાબેન વડોદરિયા શાહ મીનાબેન ઉષાબેન બીનાબેન કોઠારી અને નવા મેમ્બરો દેવાંગી બેન હાજર રહેલ.
રિલેટેડ ન્યૂઝ
-
રાજુલામાં સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય કાર્યક્રમો
યજ્ઞ, નગર શોભાયાત્રા, મહાપ્રસાદ, રક્તદાન કેમ્પનું આયોજન રાજુલા શહેરમાં શ્રી કુળદેવી હિંગળાજ માં ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ... -
ઉનામાં મારામારીનો ગુન્હો આચરી નાસતા ફરતા બે શખ્સોને ઝડપી લેવાયા
ઉના શહેરમાં વર્ષ 2025 ના મારામારી કરી ગુન્હો આચરી નાસ્તા ફરતા બે શખ્શો ને ઝડપી લેવા... -
પૂર્વ સાંસદ સ્વ. બળવંતભાઈ મણવરના વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં ગુરૂવારે વાર્ષિક મહોત્સવ
બીએપીએસના પૂજ્ય અપૂર્વ સ્વામી પ્રવચન આપશે કેબિનેટ મંત્રી બાવળીયા ધારાસભ્ય પાડલીયા સહિતના આગેવાનો હાજર રહેશે. પૂર્વ...
