ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે રહેતા સમીર ઉર્ફે નવાઝ હનીફ હાજી શેઠા નામના 19 વર્ષના સંધિ મુસ્લિમ શખ્સને એક પોલીસે પાસ પરવાના વગરની રૂ. 1,500 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે હથિયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ડી.એ. વાળા, ઈરફાનભાઈ ખીરા, સજુભા જાડેજા, ચિરાગસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ટી.બી. મુક્ત અભિયાન’2.0 અંતર્ગત લોઢવા આરોગ્ય કેન્દ્ર ખાતે 92 દર્દીના પોર્ટેબલ એક્સ-રે કરાયા
ટી.બી.ના લક્ષણો, ચેપ, રોગમાં સમયસર સારવારનું મહત્વ સહિતની જરૂરિયાત અંગે માર્ગદર્શન અપાયું ટી.બી. મુક્ત અભિયાન 2.0... -
વેરાવળ ખાતે સ્વદેશી મેળામાં ચોકલેટના વેચાણથી વિધિબહેનના જીવનમાં ચળકાટ આવ્યો
‘વોકલ ફોર લોકલ’ થીમ હેઠળ વેરાવળના કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળો ચાલી રહ્યો છે. શહેરી વિકાસ... -
ઉનાળાની હજુ પાપાપગલી થતાની સાથે જાફરાબાદ નગરપાલિકાની પાણી વ્યવસ્થા ઠપ્પ
સામાકાંઠાના ઘણાખરા વિસ્તારોમાં 15 દિવસ થવા છતાં પાણી વિતરણ કરવામાં આવ્યું નથી રાજુલા : જાફરાબાદના સામાકાંઠા...
