ચૂંટણીમાં અનઅપેક્ષિત પરિણામ મળતા રોષ વ્યકત કર્યો
ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ અખબારી યાદી માં આક્રોશ વ્યક્ત કરીને જણાવેલ છે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને અવારનવાર હાર નો સામનો કરવો પડે છે ગમે તે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસને ફટકો લાગે છે ત્યારે ગાંધીનગર બેઠેલા કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના હોદા લઈને બેઠેલા નેતાઓને પરિણામ બાદ તાત્કાલિક રાજીનામું આપી દેવુ જોઈએ આજે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો તડ તોડ મહેનત કરતા હોય પરંતુ જ્યારે પરિણામ આવે ત્યારે શૂન્ય કાર્યકરો પણ નિરાશ થઈ જાય છે ત્યારે દિલ્હી હાય કમાન્ડે ગાંધીનગર બેઠેલા જુના કોંગ્રેસી નેતા ગાંધીનગર બેઠેલા જુના કોંગ્રેસ નેતાઓને હાકલ પટ્ટી કરવી જોઈએ નવા શહેરાવોને સ્થાન આપવું જોઈએ આજે પેટ્રોલ ડીઝલ ભાવ વધારો ગેસના બાટલા થી માંડીને ખાતરના ભાવ હોય ત્યારે કોઈ જાતનો વિરોધ કરવામાં આવતો નથી તાલુકે તાલુકે વિરોધ કરવો જોઈએ પરંતુ કોઈ જાતનો વિરોધ કરવામાં આવતો નથી તો આજે ગાંધીનગર બેઠેલા જુના કોંગ્રેસી કાઠલા ઓને તાત્કાલિક બદલાવવા જોઈએ તો જ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તન આવશે તે મ નારણભાઈ આહિરે જણાવેલ.
