અમરેલી સીટી પોલિસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એમ.એમ. ઝાલાએઅમરેલી તાલુકાના ગાવડકા ગામે રહેતા સાહિલ અમીનભાઇ સુમરાને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ હોય તેથી તે ઇસમ વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી જે પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલી નાઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજ અમરેલીના ગાવડકા ગામે રહેતા સાહિલ અમીનભાઇ સુમરા નામના ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખતા અમરેલી એલ.સી.બી.પોલીસે પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
શેત્રુંજી જળાશય ભરાતા તળાજાના ખેડૂતો વેપારીઓમાં હર્ષ: વર્ષ 16 આની થવાના એંધાણ
નબળા વર્ષની આગાહીઓએ ખેડૂતો ને મૂંઝવી દીધા હતા અલનિનો ના કારણે નબળું વર્ષ રહેશે.તેવી આગાહીઓ વચ્ચે... -
વડિયા મામલતદારની કાર્યવાહી : બિન અધિકૃત અનાજનો જથ્થો ઝડપાયો
114.250 કિલો ઘઉં અને 123.200 કિલો ચોખા જપ્ત બની બેઠેલા ગરીબો અનાજના કાળા બજાર કરી સરકારને... -
રાજુલાના કડીયાળી 66 કે.વી. સબસ્ટેશનમાં ફરી પાણી ઘૂસતાં 7થી 8 ગામો છેલ્લા બે દિવસથી અંધારપટમાં
રાજુલા તાલુકાના કડીયાળી સ્થિત 66 કે.વી. સબસ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી જતાં દરિયાકાંઠાના ભેરાય, રામપરા, પીપાવાવ, ઝોલાપુર,...
