વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે હોલમઢ ગામ તરફ જતા રસ્તે કાબરાનેસની બાજુમાં જાહેર જગ્યા પર ગંજરયપતાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા 9 ઇસમો પર રેઇડ કરવામાં આવી હતી. જ્યાંથી પોલીસે હોલમઢ ગામના રહેવાસી વિપુલભાઇ પ્રેમજીભાઇ પાડલીયા, મેરામભાઇ બાબુભાઇ પાડલીયા, ગોપાલભાઇ ધુડાભાઇ પાડલીયા, પ્રકાશભાઇ ખોડાભાઇ ચૌહાણ, મુનેશભાઇ બાબુભાઇ પાડલીયા, જયંતીભાઇ જેસાભાઈ પાડલીયા, ગૌતમભાઇ જાદવભાઈ સારલા, મુકેશભાઇ બાબુભાઇ પાડલીયા અને ગોપાલભાઇ અવચરભાઇ સારલા ને ઝડપીબ કુલ રૂ. 70,000/- ની રોકડ રકમ તેમજ ગંજીપતાના પાના કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ટીકર(રણ) ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ,... -
ભાણવડના મોટા કાલાવડમાં પેટ્રોલ પંપ બંધ કરાવી દેવાનું કહી યુવાનને ધમકી
ગેસ રિફ્લીંગ થયા બાદ છૂટા પૈસા આપવા બાબતે માથાકુટ સર્જાઈ ભાણવડના મોટા કાલાવડ ગામે ગેસ રિફ્લીંગ... -
મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષ પરથી યુવાનનો લટકતો મૃતદેહ મળતા ચકચાર
યુવાનના આપઘાતનું કારણ જાણવા પોલીસની તપાસ મોરબીના એ ડિવિઝન પોલીસ મથક સામે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં...
