સમગ્ર દેશમાં આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેરમાં ત્રિકોણબાગ, ડી.એચ. કોલેજ નજીક, સર્વેશ્ર્વર ચોક, રેસકોર્ષ ગ્રાઉન્ડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, મવડી રોડ, ઉપલા કાંઠાના વિસ્તારો, રેલનગર સહીતના વિસ્તારોમાં વિઘ્નહર્તાના વધામણા કરવા નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. નાની શેરી અને મહોલ્લામાં તેમજ મુખ્યમાર્ગ પર આવેલા ગણેશ પંડાલોને વિવિધ થીમથી શણગારવામાં આવ્યા છે. ત્યારે રવિવારે દુંદાળાદેવની પ્રતિમાની ખરીદી કરવા નગરજનો ઉમટી પડયા હતાવ. સોમવારથી રાજકોટ દુંદાળાદેવની ભક્તિમાં લીન થશે. (તસવીર: પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
ભાદરવે જામ્યો માહોલ: સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 ઇંચ સુધીનો વરસાદ
ઘોઘામાં પોણાચાર, સાવરકુંડલા-ભાવનગર- ભેંસાણમાં બે ઇંચ વરસાદ વરસ્યો ભાદરવા માસના પ્રારંભે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘસવારીનું... -
ગોંડલ મેળામાં વેપારીની હત્યા નિપજાવનાર પાંચ આરોપી પાસે પોલીસે કરાવ્યું રિકંટ્રક્શન
ગુનામાં વધુ ચાર સગીરની ધરપકડ : એક આરોપી હજુ પણ ફરાર ગોંડલમાં બુધવારની રાતે આઇકોનીક મેળામાં... -
અમરેલી જિલ્લામાં NH ROW માંથી અનધિકૃત દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરાઇ
દેરડી-લાઠી વચ્ચે NH ROW વિસ્તારમાં અંદાજે 30 જેટલા અનધિકૃત દબાણો દૂર કરાયા અમરેલી જિલ્લામાં રસ્તા વપરાશકર્તાઓની...
