કેનેડાની હાઈસ્કૂલમાં ફાયિંરગ:શૂટર સહિત ૧૦ના મોત, ૨૫થી વધુ ઘાયલ

સ્કૂલમાં કુલ ૧૭૫ વિદ્યાર્થીઓ હાજર હતા

કેન્ોડાના બ્રિટિશ કોલંબિયા સ્ટેટના ટમ્બલર રિજ શહેરમાં મંગળવારે એક હાઇસ્કૂલમાં સ્કૂલ ડ્રેસમાં આપ્ોલી શંકાસ્પદૃ મહિલાએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૦ લોકોના મોત થયા હતા, ત્ોમજ ૨૫થી વધુ ઘાયલ થયા હતા, સાવચેતીના પગલા રૂપ્ો સ્કૂલ બંધ કરી દૃેવામાં આવી હતી સ્કૂલની બહાર પોલીસ પોઝિશન લઇન્ો ઉભેલા છે કેન્ોડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ આ ઘટના બાદૃ ત્ોમનો જર્મનીનો પ્રવાસ રદૃ કરી દૃીધો છે.

બ્રિટિશ કોલંબિયાના પબ્લિક સેટી મંત્રી અને સોલિસિટર જનરલ નીના ક્રિગરે આ ગોળીબારને ‘દૃયદ્રાવક ગણાવ્યો

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ઉત્તર-પૂર્વીય ભાગમાં મંગળવારે એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર થયો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.પીસ રિવર સાઉથ સ્કૂલ પ્રશાસને તરત જ સેકન્ડરી સ્કૂલ અને ટમ્બલર રિજ એલિમેન્ટરી સ્કૂલને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દૃીધી. તમામ બાળકો અને સ્ટાફને શાળાની અંદૃર સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.વિસ્તારના ધારાસભ્ય લેરી ન્યુફેલ્ડે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તેમણે કહૃાું કે હાલમાં વધુ માહિતી શેર કરી શકાતી નથી, કારણ કે ઓપરેશન હજુ ચાલુ છે અને સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે.તેમણે લોકોને અપીલ કરી કે જે લોકો પોતાના પરિવારજનોને શોધવા માટે બહાર આવ્યા છે, તેઓ પોતાના ઘરે પાછા ફરે અને ત્યાં જ સુરક્ષિત રહે, જેથી પોલીસ પોતાનું કામ બરાબર કરી શકે.સરકારી વેબસાઇટ અનુસાર, ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ધોરણ ૭ થી ૧૨ સુધીના કુલ ૧૭૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (ઇઝ્રસ્ઁ) ના નોર્થ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર કેન લોયડે જણાવ્યું કે પરિસ્થિતિ ઝડપથી બદૃલાઈ રહી હતી અને સ્થિતિ ઘણી ગંભીર હતી. તેમણે જણાવ્યું કે શાળા પ્રશાસન, ઇમરજન્સી ટીમો અને સ્થાનિક લોકોના સહયોગથી પોલીસને કાર્યવાહી કરવામાં મદૃદૃ મળી.પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ ૧ વાગીને ૨૦ મિનિટે શાળામાં ગોળીબારની સૂચના મળી હતી. સૂચના મળતા જ પોલીસ શાળાની અંદૃર દૃાખલ થઈ. ત્યાં ઘણા લોકો ઘાયલ અને મૃત હાલતમાં મળ્યા.એક વ્યક્તિ જેને હુમલાખોર માનવામાં આવી રહૃાો છે તે પણ મૃત હાલતમાં મળી આવ્યો. તેના શરીર પર પોતાને ઇજા પહોંચાડવાના નિશાન મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ