બાંગ્લાદૃેશ નેશનાલિસ્ટ પાર્ટી ના વડા તારીક રહેમાનના સલાહકાર હુમાયુ કબીરે જણાવ્યું હતું કે પદૃભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમનો અવામી લીગ પક્ષ હવે સત્તામાં નથી ત્યારે બાંગ્લાદૃેશ ભારત સાથે નવેસરથી સંબંધો સ્થાપિત કરવા માગે છે, પરંતુ બદૃલાયેલી આ વાસ્તવિકતાને સ્વીકારવાની જવાબદૃારી નવી દિૃલ્હી પર છે.
બંને દૃેશોએ પરસ્પરના લાભ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.બાંગ્લાદૃેશમાં ગુરુવારે યોજાયેલી ઐતિહાસિક સંસદૃીય ચૂંટણીમાં રહેમાનની બાંગ્લાદૃેશ નેશનાલિસ્ટ પાર્ટી નો બે તૃતીયાંશથી વધુ બહુમતી સાથે શાનદૃાર વિજય થયો હતો.
એક ઇન્ટરવ્યૂમાં કબીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણીમાં બીએનપીને મળેલા પ્રચંડ જનાદૃેશ પછી બાંગ્લાદૃેશમાં બદૃલાયેલી રાજકીય વાસ્તવિકતાને સ્વીકારવાની જવાબદૃારી ભારતની છે.
