યુધ્ધ પછી ઇરાનમાં બદૃલાયુ આંતરિક શક્તિ- સંતુલન

આઇઆરજીસીન્ો ક્યારેક સત્તાના અન્ોક સ્તંભોમાંથી એક માનવામાં આવતું હતું ત્ો આજે સંપ્ાૂર્ણ શક્તિનું કેન્દ્ર બન્યુ છે

અમેરિકા અને ઇરાનની વચ્ચે પ્રસ્તાવિત ૬૦ દિૃવસની શાંતિ વાર્તાની રૂપરેખા પ્રથમ નજરે એમ લાગ્ો છે કે, યુદ્ધ સમાપ્ત થઇ જશે. પરંતુ ત્ોની વાસ્તવિક સફળ તો આ વાત પર આધાર રાખે છે કે, યુધ્ધે ઇરાનની આંતરિક સત્તા, સંરચનાન્ો ઘણી હદૃ સુધી બદૃલી નાંખી છે.
જ્યાં સુધી આ પરિવર્તનન્ો સમજવામાં નહીં આવે ત્યાં સુધી શાંતિ કે સંધિની સ્થિરતા વિશે શંકાના વાદૃળો ઘેરાયા છે. ઇતિહાસનો એક કઠોર નિયમ છે કે, બહારના દૃેશોનું આક્રમણ એ દૃેશની સ્થાપ્ોલી સત્તાનું પરિવર્તન નહીં કરી શકે જેના સામે યુધ્ધ લડવામાં આવ્યું હોય.
આ યુધ્ધ એ દૃેશમાં ત્ોનામાં રહેલી શક્તિન્ો અંદૃરથી ઉજાગર કરે છે. તલવાર જ્યારે કોઇ રાષ્ટ્રની સરહદૃ પર નહીં પરંતુ ત્ોના આત્મસન્માન પર મારવામાં આવે છે ત્યારે લોકશાહીમાં દૃબાયેલા સ્ાૂરમાં થતી અવાજ તોપોના ગર્જનામાં દૃબાઇ જાય છે આજે આ વિડંબના ઇરાન સામે છે.
અમેરિકા અન્ો ઇઝરાયલે ઇરાન સામે યુધ્ધની કલ્પના ઇરાનની સામરિક ક્ષમતાન્ો સિમિત કરવા તથા ઇરાનમાં રાજકીય વ્યવસ્થામાં ફેરફાર કરવા કરી હતી આથી ત્ોનું સૌથી મોટું પરિણામ ધાર્યા કરતા વિપરિત રીત્ો આવું છે.
યુધ્ધ થતા ઇરાન વધુ ઉદૃાર નહીં પરંતુ વધુ સ્ૌન્ય શક્તિ ધરાવતું રાષ્ટ્ર બન્યું છે. જે આઇઆર જીસી મતલબ કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્ટસન્ો જ્યારે સત્તાના અનેક સ્તંભોમાંથી એક માનવામાં આવતો હતો ત્ો આજે સંપ્ાૂર્ણ શક્તિનું કેન્દ્ર બની ગયું છે.
આ પરિવર્તન માત્ર સ્ૌન્ય નહીં પરંતુ રાજકીય વિચાર પણ છે લોકશાહીમાં સૌથી મોટી શક્તિ સંવાદૃ છે અને યુધ્ધની સૌથી મોટી શક્તિ આદૃેશ હોય છે જ્યારે રાષ્ટ્ર યુધ્ધ શરૂ કરે છે ત્યારે સાંસદૃોના સ્થાન્ો સ્ોનાના વડાની અવાજ બુલંદૃ થાય છે. ઇરાનમાં આ જ થયું છે.
વાસ્તવિક સત્તા હવે યુધ્ધવાળી જરૂરિયાતથી જન્મેલી એક સ્ૌન્ય રાજનીતીવાળા ન્ોટવર્કમાં સ્થળાંતરિત થઇ છે. જ્યાં નાગરિક સંસ્થાઓ હાંસિયામાં ધકેલાઇ ગઇ હતી ત્યાં આઇઆરજીસીનો પ્રભાવ હવે વધુ થયો છે નવી સરકાર, સુધારા વાદૃી રાજનીતિ તથા નાગરિક સંસ્થાઓ માટે જે થોડી રાહત વાળી વાત હતી ત્ો હવે રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્ર્નો સામે સંકોચાતી નજરે પડે છે. વિદૃેશ નીતિથી લઇ પરમાણું વાર્તા સુધી નિર્ણાયક ભૂમિકા આઇઆરજીસી પાસ્ો છે. આ વાત આ પ્ાૂરા સંઘર્ષનો નિચોડ છે જો અમેરિકા તથા ઇઝરાયલનો ઉદ્દેેશ્ય ઇરાનના સ્ૌન્ય પ્રભાવન્ો ઓછો કરવાનો હતો તો પરિણામ ત્ોમની વિરૂધ્ધમાં છે.
યુદ્ધ થયા પછી આઇઆરજીસીન્ો માત્ર હથિયારો મળ્યા નથી પરંતુ આ હથિયારોનો કેવી રીત્ો અને ક્યારે ઉપયોગ કરવો ત્ોની સમજ આપી છે બહારના જોખમોએ આંતરિક અસમતિ હતી ત્ોન્ો મિટાવી છે. રાષ્ટ્રવાદૃન્ો સુધારાવાદૃનો પ્રભાવ ઓછો કર્યો છે આ ઇતિહાસની જૂની વાર્તા છે જ્યારે વિયતનામ, ઇરાક તથા અફઘાનિસ્તાન અન્ોક વખત રિપીટ કરી ચૂક્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની વિદૃેશ નીતિનો મૂળ વિશ્ર્વાસ આ રહૃાો છે કે, વધુ દૃબાણ કરવાથી કોઇ રાષ્ટ્ર ઝુકી જશે પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણ માત્ર આર્થિક પ્રતિબંધો તથા સ્ૌન્યની સંખ્યાનું ગણિત નથી ત્ો રાજકીય મનોવિજ્ઞાન, તથા રાષ્ટ્રીય અસ્મિતાનું વિજ્ઞાન હોય છે.
જે વ્યવસ્થાન્ો નબળી પાડવા અમેરિકાએ યુધ્ધ કર્યું ત્ો વ્યવસ્થા હવે અગાઉ કરતા વધુ સંગઠિત તથા વધુ કેન્દ્રીયકૃત થઇ છે આ યુધ્ધ પછી ઇરાનનું આંતરિક શક્તિ સંતુલન બદૃલાઇ ચૂક્યું છે.
અગાઉ જ્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હતી સંસદૃ ધાર્મિક ન્ોત્ાૃત્વ વચ્ચે કોઇ એક હદૃ સુધી સંતુલન બનતું હતું ત્યાં હવે સ્ૌન્ય પ્રતિષ્ઠાન નિર્ણાયક શક્તિ બની ગયું છે. આગામી દિૃવસોમાં કોઇ પણ પરમાણું વાતચીત થશે તો આઇઆરજીસી સીધું ન્ોત્ાૃત્વ કરશે. આથી બ્ો દૃેશો વચ્ચે સમજૂતી થવાની શક્યતા ઘટી જશે. કારણ કે સ્ૌન્ય સંસ્થાઓ સમજૂતીન્ો વિજયની ભાષામાં જુવે છે, સંવાદૃની ભાષામાં નહીં. સૌથી ચિંતાજનક પ્રશ્ર્ન લોકશાહીનો છે. આ વાત યોગ્ય છે કે, ઇરાન પ્ાૂર્ણ ઉદૃારવાદૃી લોકશાહી રાષ્ટ્ર બન્યું નથી પરંતુ ઇરાનમાં ચૂંટણી, સંસદૃ, સાર્વજનિક ચર્ચા, સુધારાવાદૃી રાજકારણ વગ્ોરેની રાજનીતિની પરંપરા સિમિત ધોરણે રહી છે.
યુધ્ધનો સ્વભાવ આ સંસ્થાઓન્ો મજબ્ાૂત કરવાનો નથી પરંતુ ત્ોન્ો રાષ્ટ્રીય સુરક્ષાના નામે પાછળ ધકેલવા માટે ઉપયોગ થશે નહીં જો ન્ોતન્યાહૂ પોતાની ખતરનાક નીતિઓ દ્વારા શાંતિ પ્રક્રિયામાં વારંવાર અડચણ ઉભી કરશે તો આ સ્થિતિમાં સંવાદૃ તથા સમજૂતીની શક્યતા ઘટી જશે.

રિલેટેડ ન્યૂઝ