સાઉદૃી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે indiGo મોટો નિર્ણય

સાઉદૃી અરેબિયામાં બદૃલાતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ૈંહઙ્ઘૈર્ય્ એરલાઇન્સે ૧૭ ઓક્ટોબર સુધી ચાર શહેરો માટેની તમામ લાઇટ્સ રદૃ કરવાની જાહેરાત કરી છે.
કંપનીની મંગળવારે જાહેર કરાયેલી સૂચના અનુસાર, રિયાધ, જેદ્દાહ, દૃમ્મામ અને મદૃીનાથી આવતી-જતી લાઇટ્સની સેવા આ સમયગાળા દૃરમિયાન બંધ રહેશે. સાઉદૃી અરેબિયામાં યમનના ઈરાન સમર્થિત હુથી જૂથના સતત હુમલાઓ વચ્ચે હવાઈ મુસાફરી પર પણ અસર જોવા મળી રહી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે બુિંકગ વખતે આપવામાં આવેલી સંપર્ક વિગતો પર મુસાફરોને સમયસર અપડેટ મોકલવામાં આવી રહૃાાં છે. કોઈ પ્રશ્ર્ન કે મુશ્કેલી હોય તો સહાય માટે તેની સપોર્ટ ટીમ ઉપલબ્ધ છે. કંપનીએ પોતાની સૂચનામાં જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા તેની પ્રાથમિકતા છે અને સલામત કામગીરી સુનિશ્ર્ચિત કરવા સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

રિલેટેડ ન્યૂઝ