ભારત પર અમેરિકાનો વધારાના 100 ટકા ટેરિફનો ખતરો હજુ ટળ્યો નથી

રશિયાથી ક્રુડ ઓઈલ ખરીદવાના કારણે ભારત પર અમેરિકા તરફથી ભારે વધારાનો ચાર્જ લગાવવાનો ખતરો ટળ્યો નથી.
જો કે ટ્રમ્પનો રશિયા પાસેથી અમેરિકા માટે ડીઝલ ખરીદવાનો ફેસલો ભારતને આ મામલામાં રાહત અપાવવાનો આધાર બની શકે છે, જો કે એ સ્પષ્ટ નથી કે વોશિંગ્ટન આ તર્કનો સ્વીકાર કરશે કે નહીં, અમેરિકાના નવા કાયદામાં વધારાનો ચાર્જ લગાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.શું કહે છે, અમેરિકાનો કાયદો?: રાષ્ટ્રપતિ એ દેશો પર 100 ટકા સુધી વધારાનો ચાર્જ લગાવી શકે છે, જે ગત 12 મહિનામાં રશિયન તેલ કે ગેસના પાંચ સૌથી મોટા ખરીદનારાઓમાં સામેલ હોય અને કાયદો લાગુ થવાના 30 દિવસ પછી પણ ચાલુ રાખે.

રિલેટેડ ન્યૂઝ