સરકારે એઆઇ- જનરેટેડ, ડીપફેક માટેના નિયમ કડક બનાવ્યા છે સોશ્યલ મીડિયાએ હવે ત્રણ કલાકમાં વાંધાજનક કન્ટેન્ટ દૃૂર કરવી પડશે જેનો અમલ ૨૦ ફેબ્રુઆરીથી થશે
ગત વર્ષે કૃત્રિમ બુધ્ધિમતા (એઆઇ) એ જ્યાં રચનાત્મક તથા સ્ાૂચના પ્રસારન્ો નવો વેગ આપ્યો છે ત્યાં એના દૃુરઉપયોગથી ગંભીર િંચતા ઉપસ્થિત થઇ છે. ડીપ ફેક વિડિયો, નકલી તસવીરો, અન્ો એઆઇ દ્વારા રચાયેલી ગ્ોરમાર્ગ્ો દૃોરનારી સામગ્રી માત્ર વ્યક્તિઓની પ્રતિષ્ઠાન્ો નુકસાન કરતી નથી પરંતુ સાયબર ઠગાઇ તથા સામાજિક ભ્રમણા ફેલાવવા માટે નિમિત બની રહી છે.
આ જોખમોની વચ્ચે કેન્દ્ર સરકાર તથા સ્ાૂચના અન્ો પ્રસારણ મંત્રાલય (આઇટી) નિયમ વર્ષ ૨૦૨૧માં કરવામાં આવેલા ડિજીટલ વિશ્ર્વમાં વધતા પડકારો વચ્ચે મહત્વપ્ાૂર્ણ પગલું ગણાવી શકાય છે.
આ નિયમોનો અમલ આગામી ૨૦ ફેબ્રુઆરીના રોજથી થશે જેમાં હવે કૃત્રિમ બુધ્ધિમત્તા (એઆઇ) દ્વારા ત્ૌયાર કરવામાં આવેલા ફોટા તથા વિડિયો પર લેબલ લગાવવું અનિવાર્ય છે આ સાથે ગ્ોરમાર્ગ્ો દૃોરનારી બાબતોન્ો દૃૂર કરવાની સમય મર્યાદૃા ૩૬ કલાકથી ઘટાડીન્ો માત્ર ૩ કલાક કરવામાં આવી છે ત્ો વાસ્તવિક છે કે, કોઇ ટેકનીકનો ઉપયોગ કરીન્ો ત્ૌયાર કરવામાં આવી છે આથી સોશ્યલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ તથા ભ્રામક પ્રચાર પર નિયંત્રણ આવશે.
ચૂંટણી દૃેશમાં થતા વારંવાર સામાજીક મુદ્દાઓ, સંવેદૃનશીલ ઘટનાઓ વચ્ચે લોકશાહી વ્યવસ્થાન્ો સ્ાૂરક્ષીત રાખવામાં આ બાબત નિર્ણાયક પ્ાૂરવાર થશે.
આથી આ વાતની આશા રાખી શકાય છે કે, આ તમામ વાતો વચ્ચે પ્રશ્ર્ન આ છે કે, માત્ર નિયમો તથા કાયદૃાઓ બનાવવા પ્ાૂરતા નથી પરંતુ આ બનાવેલા કાયદૃાઓનો અમલ કરવો જરૂરી છે. આથી ડિજીટલ પ્લેટફોર્મની સંખ્યા તથા કન્ટેનની માત્રા એટલી વધારે છે કે, માત્ર નિયમોના આધારે આ બાબતન્ો નિયંત્રિત કરવી સરળ થશે નહીં.
આ માટે ટેકનીકલ દૃેખરેખ રાખતા ક્ષેત્રન્ો મજબ્ાૂત કરવું પડશે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની જવાબદૃારી નક્કી કરવી પડશે. તથા કાયદૃાનું જો ઉલ્લંઘન થાય તો દૃંડનાત્મક કાર્યવાહી નિશ્ર્ચિત કરવી જરૂરી છે. કારણ કે, જો નિયમોના પાલનમાં ઢીલાશ કરવામાં આવશે તો આ બાબતનો ઉદ્દેશ્ય અધૂરો રહેશે.
આ સાથે દૃેશના નાગરિકોમાં ડિજીટલ સાક્ષરતા વધારવી જરૂરી છે. લોકોએ આ વાત સમજી લેવી પડશે કે વાયરલ કરેલો વીડીયો કે તસવીર સાચી હોતી નથી. જાગ્ાૃત વપરાશકર્તા નકલી કંટેન્ટની સ્ાૂરક્ષા તોડી નાખે છે સરકાર, સોશ્યલ મીડિયા તથા શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીન્ો આ દિૃશામાં નક્કર કામ કરવું પડશે. ભ્રમજાળ ફેલાતી અટકાવવા સરકાર તથા પ્રજાએ સાથે મળીન્ો કામ કરવું પડશે.
સરકારે એઆઇ- નજરેટેડ ડીપફેક માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે. સિન્થેટિક કન્ટેન્ટન્ો માહિતી (ઇન્ફોર્મેશન) ગણાશે. એઆઇ જનરેટેડ કન્ટેન્ટન્ો માહિતી તંત્રજ્ઞાન (ઇન્ફોર્મેશન ટેનકોલોજી)ના નિયમ હેઠળ અન્ય ઇન્ફોર્મેશનન્ો લગતો ગ્ોરકાયદૃે પ્રવૃત્તિન્ો સંબંધિત ધારો લાગુ પડશે. ઉપરાંત ગ્ોરકાયદૃે કે વાંધાજનક એઆઇ કન્ટેન્ટન્ો (પોસ્ટ થતી) રોકવા માટે ઓટોમેટેડ ટુલ્સ રાખવું ફરજીયાત છે.
સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાયદૃા ૨૦૨૧માંના સુધારાન્ો નોટિફાઇ કર્યા હતા. ઇલેકટ્રોનિક અન્ો માહિતી તંત્રજ્ઞાન મંત્રાલયે ગ્ોઝેટમાં જાહેર કરેલા નવા સુધારિત નિયમમાં એઆઇ- જનરેટેડ અને સિન્થેટિક કન્ટેન્ટની સત્તાવાર અલગ વ્યાખ્યા કરી છે.
નવા સુધારિત નિયમમાં શ્રાવ્ય, શ્ય કે શ્ય શ્રાવ્ય માહિતી અન્ો સિન્થેટિકલી જનરેટેડ ઇર્ન્ફોમેશનની વ્યાખ્યા કરવામાં આવી છે ત્ોમાં ખરી વિશ્ર્વાસ માત્ર જણાતી અન્ો એઆઇ દ્વારા ત્ૌયાર કરાયેલી કે ફેરફાર અથવા સુધારા વધારા કરાયેલી કન્ટેન્ટન્ો આવરી લેવામાં આવી છે.
આમ છતાં વ્યાખ્યામાંથી રૂટિન એડિિંટગ, એકસ્ોસિબિલિટી ઇમ્પ્રુવમેન્ટસ અને શિક્ષણના હેતુ સર ત્ૌયાર કરેલું કન્ટેન્ટ કે ડિઝાઇનના કામન્ો બાકાત રખાયું છે સરકાર કે અદૃાલત વિવાદૃાસ્પદૃ કન્ટેન્ટ દૃૂર કરવા અગાઉ આદૃેશ આપતા તો ત્ોન્ો કાઢી નાખવા માટે સોશ્યલ મીડિયાન્ો ૩૬ કલાકનો સમય આપવામાં આવતો હતો.
સરકારે ગ્ોરકાયદૃે એઆઇ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવાની સાથે જણાવ્યું હતું કે, કન્ટેન્ટન્ો પોસ્ટ થતા રોકવા ઓટોમેટેડ ટુલ્સ રાખવું ફરજિયાત રહેશે.
