ત્રણને ઇજાઓ થઇ હતી
હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા ઇરાન-અમેરિકાના યુધ્ધમાં ક્રોસ ફાયિંરગમાં ગુજરાતના સલાયાનું એક જહાજ ગત તા.૭મેની રાત્રે ડૂબી ગયું છે ત્ોમજ જહાજમાં સવાર ૧૮ ક્રૂ મેમ્બર્સમાંથી એકનું મોત થયું હતું. અન્ય ૩ન્ો ઇજાઓ થઇ હતી. આ તમામની સારવાર દૃુબઇમાં ચૈાલી રહી છે.
આ જહાજ ડૂબી જવાથી માલિકન્ો મોટું નુકસાન થયું છે, ઉપરાંત એક ખલાસીનું મોત થતા ભારત સરકાર પાસ્ો મદૃદૃની માંગણી કરવામાં આવી હતી.
સલાયાનું ભારતીય માલવાહક જહાજ ‘અલ ફાઇઝ ન્ાૂર સુલેમાની-૧ દૃુબઇના િંશદૃગા પોર્ટથી યમનના અલમુક્લ્લા બંદૃર જવા માટે જનરલ કાર્ગો ભરીન્ો નીકળ્યું હતું. હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાન ભારતીય જહાજોનું નુકસાન કરતું નથી માટે આ જહાજ પોતાના માર્ગ્ો આગળ વધ્યું હતું.
રાત્રે ૧૨-૦૦ વાગ્યે એક મોટો ધડાકો થયો હતો. એક ક્રૂ મેમ્બરે ઉપર જઇન્ો જોયું તો આખી એન્જીન કેબીન ગાયબ થઇ ગઇ હતી અને એન્જીન ચાલક ગંભીર રીત્ો ઘાયલ થયેલો પડ્યો હતો. આ ક્રૂ મેમ્બર પોત્ો પણ દૃાઝી ગયો અન્ો અન્ય બ્ો ક્રૂ મેમ્બર્સ પણ ઘાયલ થયા હતા.
આ દૃરમિયાનમાં પોતાના જહાજ ‘અલ ફાઇઝ ન્ાૂર સ્ાૂલેમાની-૧ન્ો જળ સમાધિ લેતા પોતાની આંખે ત્ોઓએ નિહાળ્યું હતું. આ ઘટનામાં મૃતક એન્જીન ચાલક અલ્તાફ તાબલબ કેરના અંતિમ સંસ્કાર દૃુબઇમાં થશે. દૃુબઇના ભારતીય દૃૂતાવાસ્ો મૃતકના પરિજનો પાસ્ો જવાબ માંગ્યો હતો કે એમની શું ઇચ્છા છે પરિવારની ઇચ્છા મુજબ ભારતીય દૃૂતાવાસ દ્વારા મુંબઇમાં જ અલ્તાફ તાબલબ કેરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
