સીબીએસઇ ધો.૧૨નું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જાહેર થશે

વિદ્યાર્થીઓ વેબસાઇટ કે એસએમએસ દ્વારા જાણી શકશે પરિણામ; પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં

સીબીએસઇ ધોરણ ૧૨ના પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં એટલે કે, ૧૨થી ૨૦ મે વચ્ચે જાહેર થવાની સંભાવના છે. બોર્ડે ૧૦ એપ્રિલે પરીક્ષાઓ પ્ાૂર્ણ થયા પછી મૂલ્યાંકન પ્રક્રિયાન્ો અંતિમ રૂપ આપી દૃીધું છે. પરીક્ષામાં અંદૃાજે ૧૮ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થતાની સાથે જ બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઇ ત્ોમના માકર્સ જાણી શકશે. પરિણામોની સીધી લિકસ મુખ્યત્વે ષ્ઠહ્વજી.ર્ખ્ત.ૈહ, ષ્ઠહ્વજીિીજઅઙ્મકજ.હૈષ્ઠ ૈહ અને ષ્ઠહ્વજી.દ્બૈષ્ઠ.ૈહ પર સક્રિય કરવામાં આવશે. આ ત્રણ પોર્ટલમાંથી કોઇ પણનો ઉપયોગ કરી શકાય છે.
વેબસાઇટની મુલાકાત લો અને સિનિયર સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા પરિણામ ૨૦૨૬ માટે િંલક પર ક્લિક કરો અન્ો તમારો રોલ નંબર અન્ો સ્કૂલ આઇડી દૃાખલ કરો ત્યારબાદૃ સમિટ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારી પ્રોવિઝનલ માર્કશીટ સ્ક્રીન ઉપર દૃેખા શે. ત્ોમજ ડિજિટલ એપ અથવા વેબસાઇટમાં લોગઇન કરો તમારી માર્કશીટ શોધવા તમારો રોલ નંબર અન્ો વર્ષ ૨૦૨૬ પસંદૃ કરો પછી તમારી ડિજિટલી સહીંવાળી માર્કશીટ ડાઉન લોડ માટે ઉપલબ્ધ થશે ઉપરાંત વિદ્યાર્થીઓ ઉમંગ ચેપનો ઉપયોગ કરી પોતાના પરિણામો ચકાસી શકે છે.ઇન્ટરન્ોટ વગર પરિણામો તપાસવા માટે એસએમએસ પણ સારો વિકલ્પ છે.

રિલેટેડ ન્યૂઝ