ક્રુડ તેલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

પેટ્રોલમાં ૩૦ ટકા ઇથોનોલ મિશ્ર કરવા સરકારે આપી મંજૂરી

પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદૃ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડએ પણ તે અંગેના સત્તાવાર નવા નિયમો જાહેર કરી દૃીધા છે. એટલે કે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર ૨૦ ટકા સુધી ઈથેનોલનું મિશ્રણ કરાતું હતું, જોકે હવે નવા નિયમ મુજબ, મિશ્રણ ૩૦ ટકા સુધી વધારવાની મંજૂરી આપી દૃેવાઈ છે.કેન્દ્ર સરકારે અગાઉ ૧૫ મે-૨૦૨૬ના રોજ આ અંગેની મંજૂરી આપી દૃીધી હતી. ત્યારપછી મ્ૈંજીએ પેટ્રોલમાં ૨૦ ટકા ઈથોનોલ મિશ્રણથી આગળ વધીને હવે ૨૨, ૨૫, ૨૭ અને ૩૦ ટકા સુધી મિશ્રણ વધારવાના સત્તાવાર માપદૃંડો અને ગુણવત્તા ધોરણો નક્કી કરી દૃીધા છે.આ નોટિફિકેશન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારત ઘણા સમયથી પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા પર ભાર આપી રહૃાું છે. આ નવા નિર્ણયથી મોટો ફાયદૃો એ છે કે, હવે અન્ય દૃેશો પર ક્રૂડ ઓઈલની નિર્ભરતા, આયાત અને પ્રદૃૂષણ ઘટી શકશે.

રિલેટેડ ન્યૂઝ