મેટામાં છટણી: વર્ક ફ્રોમ હોમના આદૃેશ બાદૃ એક ઝાટકે ૮૦૦૦ની હકાલપટ્ટી

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સએ આખી દૃુનિયાને ચોંકાવી દૃેનારો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના કુલ કર્મચારીઓમાંથી આશરે ૧૦% એટલે કે ૮,૦૦૦ જેટલા કર્મચારીઓની સામૂહિક છટણી (ન્ટ્ઠર્અકકજ) પ્રક્રિયા શરૂ કરી દૃીધી છે. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્ર્વભરના કર્મચારીઓને આંચકો આપનારી આ છટણીની શરૂઆત િંસગાપોર હબથી થઈ છે, જ્યાં કર્મચારીઓને સવારે ૪ વાગ્યે (ભારતીય સમય અનુસાર રાત્રે ૧:૩૦ વાગ્યે) ઈમેઇલ મોકલીને નોકરીમાંથી મુક્ત કરી દૃેવાયા હતા.
મેટા કંપનીએ આ આખી છટણી ખૂબ જ ગુપ્ત અને શાંતિપૂર્વક આટોપી લેવા માટે એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. કંપનીએ યુએસ અને બ્રિટન સહિતના તમામ કર્મચારીઓને અગાઉથી જ કહી દૃીધું હતું કે તેઓ આજે ઑફિસે ન આવે અને વર્ક ફ્રોમ હોમ કરે. ઑફિસમાં કોઈ હોબાળો ન થાય, કર્મચારીઓ વચ્ચે કોઈ ચર્ચા ન થાય અને કોઈ વિરોધ પ્રદૃર્શન ન જોવા મળે, તે માટે આ વ્યૂહનીતિ અપનાવાઈ હતી.
કર્મચારીઓ ઘરે બેઠા હતા ત્યારે જ જુદૃા-જુદૃા ટાઇમ ઝોન પ્રમાણે તેમના ઈમેઇલ પર નોકરીમાંથી કાઢી મૂકવાના મેસેજ આવવા લાગ્યા હતા.
આ છટણી પાછળ કંપનીનો મુખ્ય હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) તરફ વળવાનો છે. મેટા પાસે આ પ્રક્રિયા પહેલાં ૭૮,૦૦૦ કર્મચારીઓ હતા. હવે કંપનીના ચીફ પીપલ ઓફિસર જેનેલ ગેલના જણાવ્યા અનુસાર, ૭,૦૦૦ કર્મચારીઓને નવી છૈં ટીમોમાં શિટ કરવામાં આવશે. આ ઉપરાંત, કંપનીમાં મેનેજરોના લેયર ઓછા કરવામાં આવી રહૃાા છે અને નાની ટીમો બનાવવામાં આવી રહી છે જે ઝડપથી કામ કરી શકે. આ સિવાય બીજા ૬૦૦૦ નવી જગ્યા ભરવાનું પણ કંપનીએ આયોજન કર્યું હતું, તે પણ રદૃ કરાયું છે. આ છટણીની સૌથી મોટી અસર એન્જિનિયિંરગ અને પ્રોડક્ટ ટીમો પર પડી છે. માર્ક ઝુકરબર્ગે હવે છૈંને પોતાની મુખ્ય પ્રાથમિકતા બનાવી દૃીધી છે અને કંપની આ વર્ષે છૈં પાછળ ઇં૧૨૫થી ઇં૧૪૫ બિલિયન ડૉલરનો જંગી ખર્ચ કરવાની યોજના ધરાવે છે.
કંપનીમાં છટણીના સત્તાવાર સમાચાર લીક થતાં જ કર્મચારીઓમાં ભારે િંચતા અને ફફડાટ ફેલાઈ ગયો હતો. આ આઘાતજનક સમાચાર મળતાં જ કેટલાક કર્મચારીઓ તો સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં જ ઑફિસમાંથી ફ્રી સ્નેક્સ અને લેપટોપના ચાર્જર જેવી વસ્તુઓ ભેગી કરવા લાગ્યા હતા.
બીજી તરફ, આ દૃરમિયાન એક ચોંકાવનારો અહેવાલ પણ સામે આવ્યો હતો કે કંપની પોતાના એક નવા ઇન્ટરનલ ટૂલ દ્વારા કર્મચારીઓની દૃરેક ગતિવિધિ પર ગુપ્ત નજર રાખી રહી છે. આ ટૂલની મદૃદૃથી કર્મચારીઓના માઉસના હલનચલન અને કીબોર્ડના કી-સ્ટ્રોક્ (ટાઇિંપગની સ્પીડ અને પેટર્ન)નું ટ્રેિંકગ કરવામાં આવી રહૃાું હતું, જેથી ભવિષ્યમાં છૈં સિસ્ટમને ટ્રેન કરી શકાય.
કંપની દ્વારા કરવામાં આવી રહેલી આ પ્રકારની જાસૂસીનો કર્મચારીઓએ અંદૃરખાને ભારે વિરોધ કર્યો હતો. પોતાની પ્રાઇવસી જોખમાતી જોઈને કંપનીના ૧૦૦૦થી વધુ કર્મચારીઓએ એકઠા થઈને આ સિસ્ટમ સામે એક વિરોધ પિટિશન સાઇન કરી હતી.
નોકરીઓ કાપવાનો આ ટ્રેન્ડ માત્ર મેટા પૂરતો સીમિત નથી, પરંતુ આખી આઈટી ઇન્ડસ્ટ્રીમાં આ પેટર્ન જોવા મળી રહી છે:
ઝ્રૈજર્ષ્ઠ જીઅજીંદ્બજ: ગયા અઠવાડિયે જ ૪,૦૦૦ કર્મચારીની છટણી કરવામાં આવી હતી.
ંર્ટ્ઠિષ્ઠઙ્મી: એપ્રિલ મહિનામાં વહેલી સવારે ઈમેઇલ મોકલીને આશરે ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરી.
અન્ય કંપનીઓ: માઇક્રોસોટ, એમેઝોન, ડિઝની અને છજીસ્ન્એ પણ મોટા પાયે છટણી અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ(ર્ફઙ્મેહંટ્ઠિઅ ઈટૈંજ)ની જાહેરાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ