લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના પ્રદૃર્શન અને તેમના પર થયેલા પોલીસ લાઠીચાર્જ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આકરા પ્રહારો કર્યા છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ સીધો સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે પ્રદૃર્શન કરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદૃેશ કોણે આપ્યો હતો? નોંધનીય છે કે, તાજેતરમાં જ રસ્તા પર વિરોધ પ્રદૃર્શન કરી રહેલા છાત્રો પર પોલીસે લાઠીઓ વરસાવી હતી. રાહુલ ગાંધીએ આ ઘટનાની કડક િંનદૃા કરતા ગૃહ મંત્રાલય પાસે સ્પષ્ટતા માંગી છે. કોંગ્રેસના આ આક્રમક વલણને કારણે આ મુદ્દે હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. દૃેશમાં પેપર લીક અને વ્યાપક વિરોધ પ્રદૃર્શન બાદૃ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના એક દિૃવસ બાદૃ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સીધો સવાલ કર્યો છે કે શાંતિપૂર્ણ પ્રદૃર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદૃેશ કોણે આપ્યો હતો?
રિલેટેડ ન્યૂઝ
-
ભારત લોકશાહી દૃેશ છે, સરમુખત્યારશાહી નહીં; CJP આંદૃોલન ખતમ થતાં અણ્ણા હઝારેની પ્રતિક્રિયા
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકાર સાથેની સફળ વાતચીત બાદૃ કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ)... -
વિનમ્રતા સાથે જવાબદૃારી સ્વીકારું છું : પ્રહલાદૃ જોશી
નીટ-ેં UG વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદૃ પ્રહલાદૃ જોશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની જવાબદૃારી સોંપવામાં આવી... -
પ્રહલાદૃ જોશીએ શિક્ષણ મંત્રાલયની સંભાળી જવાબદૃારી
રવિવારે રજાના દિૃવસે પણ બોલાવી અધિકારીઓની બેઠક કેન્દ્ર સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે વધારાનો હવાલો રવિવારે સંભાળ્યા...
