સ્કોટલેન્ડમાં ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ૨૦૨૬માં ભારતની મહિલા એથ્લેટ સીમા કાલિરામનાએ ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીતીને દૃેશનું નામ રોશન કર્યું છે, માતા બન્યા પછી મેદૃાનમાં પાછી ફરેલી સીમાએ અભ્યાસ, ગ્ાૃહસ્થી અને રમત વચ્ચે અભૂતપ્ાૂર્વ સમત્ાૂલન અને સંઘર્ષ બાદૃ આ સિધ્ધિ હાંસલ કરી છે. પોતાના પુત્ર સાથે નવી દિૃલ્હી હાંસલ કરી છે. પોતાના પુત્ર સાથે નવી દિૃલ્હી ઇન્દિૃરા ગાંધી ઇન્ટરન્ોશનલ એરપોર્ટ ખાત્ો આવી પહોંચેલી સિલ્વર મેડલ વિજેતા સીમા કાલીરામનાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી ૧૦ના મોત
અનેક રાજ્યોમાં વરસાદનો કહેર:કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ના મોત રાજસ્થાનના ઘણા શહેરોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા... -
સેન્સેક્સમાં ૫૪૪ પોઇન્ટનો ઉછાળો:સોના-ચાંદીમાં સુધારો
ટ્રમ્પના નિવેદૃન બાદૃ ક્રુડ ત્ોલના ભાવમાં કડાકો: બ્રેન્ટ ક્રુડ ૮૪ ડોલરથી નીચે મુંબઇ શેરબજારમાં આજે નવા... -
ડાર્ક અંડરઆર્મ્સથી છુટકારો મેળવવાની સાચી અને સુરક્ષિત રીત જાણો
ઘણા લોકો અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે ઘરગથ્થુ નુસખા અપનાવતા હોય છે, પરંતુ યોગ્ય જાણકારી વગર...
