દિૃવાળી પર્વે જ ફટાકડાનો વિરોધ શા માટે?

ફટાકડાનો વિરોધ કરનારાઓ પોતાનો જન્મ દિૃવસ, ધાર્મિક ઉત્સવ અન્ો લગ્ન પ્રસંગ્ો પારાવાર ફટાકડા ફોડે છે

સુપ્રિમ કોર્ટે દિૃલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૃૂષણ તથા ફટાકડા પર સુનાવણી દૃરમ્યાન એવો પ્રશ્ર્ન ઉપસ્થિત કર્યો છે કે, જે આ વિવાદૃન્ો સાચી દિૃશા આપી શકે છે. પ્રશ્ર્ન આ છે કે, ફટાકડાઓન્ો ધાર્મિક પરંપરા સાથે જોડીન્ો શા માટે જોવામાં આવે છે? આ બાબત એટલા માટે મહત્વપ્ાૂર્ણ છે કે, ફટાકડા વિશે જ્યારે ચર્ચા થાય છે ત્યારે પર્યાવરણ અન્ો જનસ્વાસ્થ્યન્ો ધ્યાનમાં રાખવામાં આવતું નથી અન્ો ફટાકડા ફોડવાની વાત ધર્મના દૃાયરામાં ચાલી જાય છે. આથી જે ખરેખર મુદ્દો હોય છે ત્ો વાતની સદૃંતર અવગણના થતી હોય છે.
સામાન્ય રીત્ો ચર્ચા આ માટે થતી હોય છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાય છે અને જો આ મેચમાં ભારતનો વિજય થાય તો ભારતના ચાહકો દ્વારા ફટાકડા ફોડવામાં આવે છે પરંતુ આ બાબતની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં થોડી ઓછી આવે છે પરંતુ જ્યારે હવે દિૃવાળીનું પર્વ નજીકમાં છે ત્યારે શા માટે ફટાકડા ફોડવા વિશે ચર્ચા કરવામાં આવી રહી છે.
પ્રશ્ર્ન આ હોવો જોઇએ કે ઉત્સવો, લગ્ન સમારોહ, પાર્ટી અથવા અન્ય કોઇ સાર્વજનિક સમારોહ હોય ત્યારે કેટલા પ્રમાણમાં ફટાકડા ફોડવાની પરવાનગી આપવી જોઇએ? જો પ્રદૃૂષણ માત્ર ફટાકડાથી થતું હોય તો ત્ોની અસર આ બાબત બદૃલવાથી થશે નહીં કે દિૃવાળીમાં મર્યાદિૃત પ્રમાણમાં ફટાકડાનો ઉપયોગ કરવો જોઇએ. અને આ બાબત પ્ાૂછવી ન જોઇ કે, દિૃવાળી આવી ત્યારે કઇ ખુશીમાં ફટાકડા ફોડવામાં આવી રહૃાા છે. જો પ્રદૃૂષણનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોય તો દિૃવાળીમાં જ્યારે ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે જ વધુ પ્રદૃૂષણ થાય છે અને જ્યારે અન્ય તહેવારોમાં ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે ઓછું પ્રદૃૂષણ થાય છે ત્ો બાબત અયોગ્ય છે મૂળ બાબત આ છે કે, હવા પ્રદૃૂષણનો કેટલો બોઝો સહન કરી શકે છે? ફટાકડામાંથી નિકળતા તત્ત્વો હવાની ગુણવત્તાન્ો કેટલી અસર કરી શકે છે. ફટાકડાની અસર બાળકો, વૃધ્ધો સર્ગભાઓ તથા શ્ર્વાસ સંબંધિત પીડાથી જે લોકો તકલીફ ભોગવી રહૃાા છે ત્ોન્ો કેટલી અસર થઇ રહી છે અને પર્યાવરણ પર ત્ોનો લાંબા ગાળાનો પ્રભાવ કેવો છે, આમ નીતિ-નિયમોના આધાર આ બાબતો પર હોવો જોઇએ.
ચર્ચાની બાબત આ ન હોવી જોઇએ કે ફટાકડા કોઇ ધાર્મિક પરંપરાનો ભાગ છે કે નહીં. જો ફટાકડા ફોડવાની દિૃવાળીમાં પરંપરા હોય તો ત્ોના સ્વરૂપ અન્ો સમય સાથે ત્ોમાં જે ફેરફાર થયા છે ત્ો બાબત્ો સમાજમાં સંવાદૃ થવો જોઇએ પરંતુ આસ્થાન્ો જનસ્વાસ્થ્ય સામે ઢાલ બનાવવાની બાબત અયોગ્ય છે.
બીજી તરફ જનસ્વાસ્થ્યની િંચતાન્ો આસ્થાના વિરોધના સ્વરૂપમાં રજૂ કરવી એ બાબત અયોગ્ય છે આ બન્ને બાબતોન્ો સામસામે રાખવાથી સમસ્યાનું સમાધાન થશે નહીં. અદૃાલતનો આ સંકેત મહત્વપ્ાૂર્ણ છે કે, દૃરેેક પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ મૂકવો અશક્ય બાબત છે આ માટે અદૃાલત્ો વચ્ચેનો માર્ગ શોધ્યો છે એક એવો વૈજ્ઞાનિક અભિગમ જે પ્રભાવશાળી નિયમન, પ્રદૃૂષણનું સ્તર, સમય, સ્થાન તથા ફટાકડાની પ્રવૃત્તિન્ો ધ્યાનમાં રાખીન્ો બનાવવામાં આવે આ નિયમ દિૃવાળી સહિત દૃેશમાં જ્યારે જ્યારે ઉત્સવો થાય, લગ્ન પ્રસંગ હોય ત્યારે સમાનરૂપ્ો આ બાબતનો અમલ થાય. આ વાત મહત્વની છે આ સાથે નિયમોનું પાલન કરાવવાની જવાબદૃાર પણ મહત્વની છે. પ્રશ્ર્ન આ છે કે, આનંદૃ મનાવવાની રીત કઇ હોઇ શકે છે જેમાં બીજાન્ો અન્યાય ન થાય. શ્રધ્ધાનું સન્માન ત્ોના સ્થાન્ો છે પરંતુ સ્વચ્છ હવા લેવાનો અધિકાર દૃેશના દૃરેક નાગરિકોનો છે. સુપ્રીમ કોર્ટે આ વિવાદૃન્ો ધર્મની પીચ પરથી હટાવી જનસ્વાસ્થ્ય તથા પર્યાવરણન્ો મહત્વ આપ્યું છે હવે સરકાર તથા સમાજે વિચાર કરીન્ો આ બાબતનું સમાધાન શોધવું પડશે.
દિૃવાળીમાં ફટાકડા ફોડવા પર થતા વિરોધ અંગ્ો બ્ો અલગ-અલગ ષ્ટિકોણ જોવા મળે છે આ મુદ્દો પર્યાવરણ, પરંપરા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હોવાથી બંન્ો પક્ષોના તર્ક સમાન છે.
દિૃવાળી પછીના દિૃવસોમાં હવાની ગુણવત્તા ખરાબ સ્તરે પહોંચે છે જેના કારણે બાળકો, વડીલો અને શ્ર્વાસની બિમારી ધરાવતા દૃર્દૃીઓન્ો શ્ર્વાસ લેવામાં મુશ્કેલી પડે છે ફટાકડામાં રહેલા હાનિકારક રસાયણો જેવા કે લેડ, સલ્ફર અને કેડમિયમ ફેફસા અને દૃયના સ્વાસ્થ્ય માટે જોખમી છે મોટા અવાજના ફટાકડા કાનની સાંભળવાની શક્તિન્ો નુકસાન પહોંચાડી શકે છે.
ફટાકડા ફોડવા એ દિૃવાળીનો ઉત્સવ, ખુશી અન્ો અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતિક તરીકે વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક ભાગ છે આથી હવે ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવો જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ