આઈપીએલ ફાઈનલ માટે દિૃપક ચહર પાસે સારા પ્રદૃર્શનની આશા રાખતું ચેન્નાઈ સુપર કિંગ્સ

ચહરે આ સિઝનની ૯ મેચમાં ૧૨ વિકેટ લીધી

ચેન્નાઈ,તા.૨૫
ચેન્નાઈ સુપર િંકગ્સે શાનદૃાર પ્રદૃર્શન કરતા આઈપીએલ ૨૦૨૩ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ચેન્નાઈએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતને ૧૫ રને હરાવ્યું હતું. હવે બીજી ક્વોલિફાયર જે ટીમ જીતશે તે ચેન્નાઈ સામે ટકરાશે. ચેન્નાઈએ ફાઈનલની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તેની પાસે એક એવો બોલર છે જે લગભગ દૃરેક મોટી મેચમાં ખતરનાક બોિંલગ કરે છે અને આ ખેલાડી છે દૃીપક ચહર, ચેન્નાઈને ચહર પાસે ફરી આવા જ એક પ્રદૃર્શનની આશા છે.
ચેન્નાઈના ફાસ્ટ બોલર દૃીપક ચહરે ઘણા પ્રસંગોએ શાનદૃાર પ્રદૃર્શન કર્યું છે. તેણે મોટી મેચોમાં ખૂબ સારું પ્રદૃર્શન કર્યું છે. પ્લેઓફમાં તેનો શાનદૃાર રેકોર્ડ રહૃાો છે. ચહરે આ સિઝનની ૯ મેચમાં ૧૨ વિકેટ લીધી છે. જો આપણે પ્લેઓફ વિશે વાત કરીએ, તો તે વધુ અસરકારક રહૃાો છે. ચહરે આ સિઝનના પ્રથમ ક્વોલિફાયરમાં ૪ ઓવરમાં ૨૯ રન આપીને ૨ વિકેટ લીધી હતી. આ પહેલા ૨૦૨૧ની ફાઈનલ મેચમાં તેણે ૪ ઓવરમાં ૩૨ રન આપીને એક વિકેટ લીધી હતી.
દૃીપકે ૨૦૧૯ની પ્લેઓફ મેચોમાં પણ ખતરનાક બોિંલગ કરી હતી. તેણે પ્રથમ ક્વોલિફાયરમાં એક અને બીજા ક્વોલિફાયરમાં ૨ વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે ૨૦૧૮ની પ્લેઓફ મેચોમાં શાનદૃાર બોિંલગ કરી હતી. આઈપીએલ ૨૦૨૩ની ફાઈનલ મેચમાં ચહર વિરોધી ટીમ માટે ખતરો સાબિત થઈ શકે છે. મહત્વની વાત એ છે કે કેપ્ટન મહેન્દ્ર િંસહ ધોની તેના પર ઘણો વિશ્ર્વાસ કરે છે.

રિલેટેડ ન્યૂઝ