ઓપનિંગ સેરેમની શ્રીલંકન ક્રિકેટપ્રેમીઓને ગ્લોબલ સ્પોર્ટ ઇવેન્ટ-સ્ટાઇલનું મનોરંજન પૂરું પાડવા સજ્જ
શ્રીલંકા પ્રીમિયર લીગ શાનદાર પ્રારંભ કરવા સજ્જ છે. આ ટૂર્નામેન્ટના ઇવેન્ટ અધિકાર ધરાવતુંઈંઙૠ ગ્રૂપ જજઈ કોલંબોમાં ઓપનિંગ સેરેમની માટે 500 ડ્રોનના એક શાનદાર શોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ઇવેન્ટ શ્રીલંકામાં કોઈ પણ ક્રિકેટ ઇવેન્ટ દરમિયાન યોજાયેલી અત્યાર સુધીની સૌથી મોટી લાઇવ એન્ટરટેઇન્મેન્ટ ઇવેન્ટ પૈકીની એક બની જશે.
કઙક 2026 માટે ટિકિટ 1 જુલાઈથી ઇજ્ઞજ્ઞસખુજવજ્ઞૂ પર ઉપલબ્ધ થશે. ક્રિકેટપ્રેમીઓને વહેલામાં વહેલી તકે ટિકિટ ખરીદવાની અને એક યાદગાર કે સીમાચિહ્નરૂપ ઓપનિંગ સેરેમનીની રાતમાંશામેલ થવાની અપીલ છે. એ રાત્રે ઝ20ના અતિ રોમાંચક ક્રિકેટ અને શાનદાર શોનો સમન્વય થશે, જેથી શ્રીલંકન પ્રશંસકોને એક ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટ જેવો યાદગાર અનુભવ મળશે.
ઓપનિંગ સેરેમની લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી એડિશન માટે એક શાનદાર વાતાવરણ ઊભું કરશે, જેમાં ક્રિકેટપ્રેમીઓ, પરિવારો, ફ્રેન્ચાઇઝી સપોર્ટરો, મનોરંજનપ્રેમી દર્શકો અને ડિજિટલ દર્શકો એકમંચ પર આવશે, જેથી શ્રીલંકાની પ્રીમિયર ઝ20 ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટની શરૂઆત યાદગાર બની જશે.
ઓપનિંગ સેરેમનીની રાત્રે 500 સિન્ક્રોનાઇઝ ડ્રોનઆકાશમાં વિશિષ્ટ નજારો ઊભો કરશે અને એની સાથે શોનું એક ભવ્ય દ્રશ્ય ઊભું કરવાની યોજના છે. આ શો શ્રીલંકન ક્રિકેટ, તેમાં સામેલ થનારી ફ્રેન્ચાઇઝી, ઝ20 ક્રિકેટનો રોમાંચ અને એન્ટરટેઇન્મેન્ટ પ્રોપર્ટી તરીકે કઙકનું વધતાં મહત્વની ઉજવણી સમાન બની જશે.
