એમેઝોન ઇન્ડિયાનું 10મું પ્રાઇમ ડે સેલિબ્રેશન 04 જૂનથી શરૂ થશે

એમેઝોન ઇન્ડિયાએ પ્રાઇમ ડેની 10મી આવૃત્તિ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પ્રાઇમ ડે 04 જુલાઇથી શરૂ થશે અને 06 જુલાઇના રોજ રાત્રે 11:59 સુધી ચાલુ રહેશે. ગ્રાહકો સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન એન્ડ બ્યુટી, હોમ એન્ડ કિચન, ગ્રોસરી સહિત તમામ કેટેગરીઓ ઉપર બેસ્ટ ડીલ્સ, બ્લોકબસ્ટર લોન્ચિસ અને અત્યાર સુધીની ફાસ્ટેટ ડિલિવરી સ્પીડના 72 કલાકનો આનંદ ઉઠાવી શકે છે. આ સિમાચિહ્ન નિમિતે એમેઝોન વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપ ઉપર ફ્લેટ રૂ.500ની છૂટ આપીને નવા સભ્યોને માત્ર રૂ.999ની કિંમતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જ્યારે રૂ.299/વર્ષ (શોપિંગ એડિશન ઉપર રૂ.100ની છૂટ) અને રૂ.599/વર્ષ (પ્રાઇમ લાઇટ ઉપર રૂ.200ની છૂટ) પર ઉપલબ્ધ કરાવી રહ્યું છે. સભ્યો જઇઈં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ ઉપર 10% સુધી વધારાની બચત, ઊખઈં ટ્રાન્ઝેક્શન અને એમેઝોન પે ઈંઈઈંઈઈં બેન્ક ક્રેડિટ કાર્ડ સાથે અનલિમિટેડ 5% કેસબેક ઉપરાંત એમેઝોન પે લેટર ઇન 3 ઇન્સ્ટોલમેન્ટ સહિત રૂ.1,500થી વધારાની કિંમતના કાર્ટ ઉપર વ્યાજ-મુક્ત ઊખઈં જેવી 10મી એનિવર્સરી ડીલ્સનો આનંદ માણી શકે છે. આ પ્રાઇમ ડે પર પ્રાઇમ મેમ્બર વનપ્લસ 15છ, ક્યુબો કાર ડેશકેમ પ્રો 2ઊં, કૠ 139 ભળ ગઞ સિરિઝ (2026), વન્ડરશેફ નીયો ડિજિટલ એર ફ્રાયર સહિત 500થી વધારે એક્સક્લુઝિવ ન્યૂ પ્રોડક્ટ લોન્ચિસનો એક્સેસ મેળવી શકે છે. ગ્રાહકો એમેઝોન નાઉની મદદથી માત્ર મિનિટોમાં ટોપ ડીલ્સ અને ન્યૂ લોન્ચિસનું શોપિંગ કરી શકે છે. વધુમાં, પ્રાઇમ મેમ્બર્સ સ્માર્ટફોન, લેપટોપ, હોમ એપલાયન્સિસ, ફેશન, બ્યુટી અને રોજિંદી આવશ્યક ચીજ-વસ્તુઓ સહિત 300થી વધુ અગ્રગણ્ય બ્રાન્ડ્સની 15,000થી વધારે પ્રોડક્ટ્સ ઉપર સૌથી ઓછી કિંમતોનો આનંદ ઉઠાવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ