ગુજરાત-યુપી બાદૃ હવે સમગ્ર દૃેશમાં SIRની પ્રક્રિયા કરાશે

ગુજરાત, ઉત્તર પ્રદૃેશ, બિહાર સહિત ૧૩ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદૃેશૉમાં અત્યારે જીૈંઇની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચે બાકીના તમામ રાજ્યોમાં પણ જીૈંઇ અંગે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાથી સમગ્ર દૃેશમાં જીૈંઇની પ્રક્રિયા શરૂ થઈ જશે. ચૂંટણી પંચે રાજ્યોના ચૂંટણી પંચ અધિકારીઓને જીૈંઇ માટે તૈયારીઓ શરૂ કરવા આદૃેશ આપ્યા છે.

રિલેટેડ ન્યૂઝ