ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ હેઠળ ડો. દિનેશકુમાર રામજીભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સંશોધક નિર્મિતકુમાર મનુભાઈ રાઠોડ દ્વારા અ જિીંમુ જ્ઞક્ષ ૠજ્ઞિૂવિં ફક્ષમ ઋશક્ષફક્ષભશફહ ઙયરિજ્ઞળિફક્ષભય જ્ઞર ઈંછઈઝઈ કશળશયિંમ વિષય પર તૈયાર કરવામાં આવેલ પીએચ.ડી. સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સંશોધન કાર્યનાં વાઇવા માટે એક્સટર્નલ રેફ્રી તરીકે પ્રો. કૈલાશ ડામોર ઉપસ્થિત રહ્યા હતા અને તે જ દિવસે પીએચ.ડી નોટિફિકેશન અને પ્રોવિઝનલ ડિગ્રી કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૌહાણ ના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતુ.
રિલેટેડ ન્યૂઝ
-
જૂનાગઢ: દિવ્યાંગજનો વિવિધ યોજનાઓ માટે તા.30 જુન સુધી અરજી કરી શકશે
40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવનારોને સાધન-સહાય અપાશે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ અને સહાય માટે... -
જૂનાગઢમાં એક સાથે કલેક્ટર, ડીડીઓ, મ્યુનિ. કમિશ્નરની બદલી
નવા કલેક્ટર તરીકે યોગેશ ચૌધરી, મનપાના કમિશ્નર પદે પ્રભવ જોશીની નિમણુંક જૂનાગઢના ત્રણ આઈ.એ.એસ. કક્ષાના ઉચ્ચ... -
ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોના અનોખા પ્રયોગથી નાળીયેરીના વાવેતરમાં વધારો
ગુજરાતમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન છેલ્લા બે વર્ષમાં 20% વધ્યું, રાજ્યમાં વાર્ષિક 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન વડાપ્રધાન...
