સાયપ્રસ લેગવાળા જહાજ પર ઇરાનનો હુમલો: હોર્મુઝમાં જળમાર્ગ બંધ
ઓમાન્ો ઇરાનના રાજદૃૂતન્ો બોલાવી હુમલાનો કર્યો વિરોધ
વળતો જવાબ આપતા ઇરાન્ો યુએઇ, કતાર, બહેરીન અન્ો જોર્ડનમાં અમેરિકી એરબ્ોઝ પર ડ્રોન અન્ો મિસાઇલો ઝીંકી:મિડલ ઇસ્ટમાં ફરી ભીષણ યુદ્ધ શરૂ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની તમામ આશાઓ ફરી એકવાર રોળાઈ ગઈ છે. બંને દૃેશો વચ્ચે કોઈ ડીલ પાકી થાય તે પહેલાં જ ફરી એકવાર ભયાનક સૈન્ય સંઘર્ષ શરૂ થઈ ગયો છે. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં એક કન્ટેનર જહાજ સ્/ફ ય્હ્લજી ય્ટ્ઠઙ્મટ્ઠટઅ ને નિશાન બનાવવામાં આવ્યા બાદૃ, અમેરિકાએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદૃેશ પર ઈરાન વિરૂદ્ધ જોરદૃાર જવાબી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્) એ એક જ સપ્તાહમાં ત્રીજી વખત ઈરાન પર મોટા હવાઈ હુમલા કર્યા છે. જેમાં ઈરાનના ૧૪૦ થી વધુ લશ્કરી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દૃેવામાં આવ્યા છે. આ હુમલા બાદૃ સમગ્ર ખાડી વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
અમેરિકાના આકરા પ્રહાર બાદૃ ઈરાને પણ તુરંત જ જવાબી મોરચો ખોલી દૃીધો છે. ઈરાને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ), કુવૈત, કતાર અને બહેરીન તરફ મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. ેંછઈ એ જણાવ્યું કે તેની એર ડિફેન્સ સિસ્ટમ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડવા માટે સક્રિય થઈ ગઈ છે. જેના કારણે સમગ્ર દૃેશમાં પ્રચંડ ધડાકા સંભળાયા હતા. કતાર અને બહેરીનમાં પણ કટોકટીની સ્થિતિ જાહેર કરીને નાગરિકોને તુરંત જ સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા માટે સાયરન વગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓમાનના દૃુક્મ પોર્ટ પર પણ હુમલો કરાયો હોવાના અહેવાલ છે.
ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) એ દૃાવો કર્યો છે કે તેમણે ઈઝરાયલના પડોશી દૃેશ જોર્ડનમાં આવેલા પ્રિન્સ હસન એરબેઝ સ્થિત અમેરિકી સૈન્ય સુવિધાઓ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી છે.
આ હુમલામાં અમેરિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને મિલિટરીના અત્યાધુનિક સ્ઊ-૯ ડ્રોન રાખવાના હેંગરને ભારે નુકસાન પહોંચાડવાનો દૃાવો કરાયો છે. જોકે આ દૃાવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક કારોબારી જહાજ પર હુમલા બાદૃ અમેરિકાએ રવિવારે ઈરાન પર આ સપ્તાહની ત્રીજી સૈન્ય કાર્યવાહી શરૂ કરી દૃીધી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્) એ કહૃાું કે આ કાર્યવાહી ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) દ્વારા સાઇપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ/વી જીએફએસ ગેલેક્સી પર હુમલાના જવાબમાં કરવામાં આવી.
ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્ પ્રમાણે ભારતીય સમયાનુસાર કાર્યવાહી રવિવારે રાત્રે શરૂ થઈ છે. હુમલામાં જહાજમાં આગ લાગી અને એન્જિનને ભારે નુકસાન પહોંચ્યું, જેના કારણે તે યાત્રા કરવાની સ્થિતિમાં ન રહૃાું. ચાલક દૃળનો એક સભ્ય લાપતા હોવાનું પણ સામે આવ્યું છે. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથએ કહૃાુ- ઈરાને ખોટો નિર્ણય લીધો, હવે તેણે તેની િંકમત ચુકવવી પડશે.
ઈરાનની સરકારી પ્રસારક આઈઆરઆઈબી અનુસાર અમેરિકી હુમલા બાદૃ અસાલુયેહ, પોર્ટ અબ્બાસ, સીરિક, બંદૃર દૃેયર અને ચાહબાર સહિત ઘણા શહેરોમાં જોરદૃાર વિસ્ફોટોનો અવાજ સાંભળવા મળ્યો છે. અલગ-અલગ સ્થાનો પર ધમાકાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. આ પહેલા રવિવારે ૈંઇય્ઝ્ર એ દૃાવો કર્યો હતો કે એક જહાજે ટ્રેિંકગ સિસ્ટમ બંધ કરી મંજૂરી વગર નક્કી માર્ગમાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો અને ચેતવણી છતાં માર્ગ બદૃલ્યો નહીં.
ત્યારબાગ તેના પર ચેતવણી સ્વરૂપ ફાયિંરગ કરવામાં આવ્યું. ઈરાને આ સાથે આગામી આદૃેશ સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તમામ અવરજવર માટે બંધ કરવાની જાહેરાત કરી દૃીધી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકાએ આ ઘટનાને આધાર બનાવી ફરી હુમલો કર્યો તો ક્ષેત્રમાં આવેલા તમામ અમેરિકી કેમ્પને નિશાન બનાવવામાં આવશે.
