તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ લોકોની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. ફરી એકવાર ATF ના ભાવમાં ૧૩.૨૨ ટકાનો વધારો થયો છે. નોંધનીય છે કે આ પહેલી વખત નથી, છ્હ્લ સતત ત્રીજા મહિને મોંઘું થયું છે.
અગાઉ એટીએફનો ભાવ ૧૨૧.૨૮ રૂપિયા પ્રતિ લિટર હતો, જે હવે વધીને લગભગ ૧૩૭ રૂપિયા પ્રતિ લિટર થયો છે. સવાલ એ છે કે તેની અસર સામાન્ય મુસાફરોની ટિકિટ પર કેટલી અને કેવી રીતે પડશે.
રિલેટેડ ન્યૂઝ
-
મુંબઈ એરપોર્ટ પર ‘ટેકનોલોજી ખતરો’!
મુંબઈ: મુંબઈના એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રમાં નવી એર ટ્રાફિક ઓટોમેશન સિસ્ટમ હેઠળ નવી લગાવવામાં આવેલી 42... -
ઈ-ચલાન નહીં ભરનારા વાહનો જપ્ત કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદૃેશ
RC રિન્યૂઅલ, PUC , ફિટનેસ જેવા કામો અટકાવાશે દૃેશભરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે સુપ્રીમ કોર્ટે... -
નવી પેઢીએ દેશના સપૂતોનો ઇતિહાસ જાણવો જરૂરી
દૃેશના ઇતિહાસ સાથે વૈશ્ર્વિક ઇતિહાસન્ો પણ જાણવો જોઇએ જેથી જે ફેરફારો થયા છે ત્ો સમજી શકાય...
