ખેરિયા ઓટોકોમ્પ લિમિટેડનો SME IPO 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે NSE EMERGE પ્લેટફોર્મ પર

ખેરિયા ઓટોકોમ્પ લિમિટેડએ 17 સપ્ટેમ્બર, 2026 ના રોજ ગજઊ ઊખઊછૠઊ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થવા માટે પ્રારંભિક જાહેર ઓફર (ઈંઙઘ) સાથે જાહેરમાં જવાની તેની યોજનાની જાહેરાત કરી છે.
ઇશ્યૂ માળખું
ચઈંઇ હિસ્સો -21,84,000 ઇક્વિટી શેરથી વધુ નહીં

  • એન્કર ઇન્વેસ્ટર હિસ્સો -13,10,400 ઇક્વિટી શેર સુધી
  • નેટ ચઈંઇ (મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય)
  • 8,73,600 ઇક્વિટી શેર સુધી
    બિન-સંસ્થાકીય રોકાણકારો (ગઈંઈં) – 6,55,200 ઇક્વિટી શેરથી ઓછા નહીં
    વ્યક્તિગત રોકાણકારો (રિટેલ) -15,28,800 ઇક્વિટી શેરથી ઓછા નહીં
    માર્કેટ મેકર હિસ્સ- 2,30,400 ઇક્વિટી શેર સુધી
    એન્કર હિસ્સો ખુલે છે/બંધ થાય છે-16 સપ્ટેમ્બર, 2026
    ઇશ્યૂ ખુલશે. -17 સપ્ટેમ્બર, 2026
    ઇશ્યૂ બંધ થશે – 21 સપ્ટેમ્બર, 2026
    ઇશ્યૂ પહેલાના ઇક્વિટી શેર – 1,12,50,000 ઇક્વિટી શેર
    ઇશ્યૂ પછીના ઇક્વિટી શે – 1,58,48,400 ઇક્વિટી શેર સુધી
    ઋઢ24માં કંપની એ કામગીરી માંથી આવક રૂ. 6231.93 કરોડ કરી છે. એબીટા 984.07 રહ્યો છે, જેની ટકાવારી 15.79% થાય છે.ઙઊઝ રૂ. 330.65 લાખ રહ્યો છે, જેની ટકાવારી 5.31 થાય છે.
    ઋઢ25માં કંપની એ કામગીરી માંથી આવક રૂ. 9207.17 કરોડ કરી છે. એબીટા 1642.23 રહ્યો છે, જેની ટકાવારી 17.84% થાય છે.ઙઊઝ રૂ. 824.49 લાખ રહ્યો છે, જેની ટકાવારી 8.95 થાય છે.
    ઋઢ26માં કંપની એ કામગીરી માંથી આવક રૂ. 12001.47 કરોડ કરી છે. એબીટા 2317.77 રહ્યો છે, જેની ટકાવારી 19.31% થાય છે.ઙઊઝ રૂ. 1142.33 લાખ રહ્યો છે, જેની ટકાવારી 9.52 થાય છે.

રિલેટેડ ન્યૂઝ