તહેવારોની સિઝનમાં માત્ર 299ના આકર્ષક દરે 2ૠથી 4ૠમાં ફોન અપગ્રેડ કરવાની તક
ભારતના ડિજિટલ પરિવર્તનને નવી દિશા આપતી એક દાયકાની ઉજવણીના ભાગરૂપે જિયોએ JioBharat પર આ ખાસ ‘જિયો એનિવર્સરી ઓફર’ રજૂ કરી છે. તહેવારોની સિઝનને વધુ ખાસ બનાવવાના હેતુથી મર્યાદિત સમય માટે રજૂ કરાયેલી આ ઓફર વ્યાજબી દરે કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી વધુને વધુ ભારતીયોને ડિજિટલ જીવનના લાભો સાથે જોડાવાની તક આપશે.
આ ઓફર હેઠળ પાત્ર ઉંશજ્ઞઇવફફિિં 4ૠ ફોન માત્ર 1,499માં ઉપલબ્ધ થશે. સાથે છ મહિના સુધી રિચાર્જના લાભો પણ વિનામૂલ્યે મળશે, જેમાં દર મહિને 14ૠઇ ડેટા અને અનલિમિટેડ ઇંઉ વોઇસ કોલિંગનો સમાવેશ થાય છે. આ લાભો લાગુ પડતી શરતો અને નિયમોને આધીન રહેશે.
તહેવારો પરિવાર અને સમાજને એકસાથે જોડવાનું કામ કરે છે. ‘જિયો એનિવર્સરી ઓફર’ દ્વારા જિયો આ એકતાની ભાવનાને ડિજિટલ વિશ્વ સુધી વિસ્તારી રહ્યું છે. આ ઓફર ભારતભરના લાખો લોકોને વ્યાજબી કિંમતે વધુ સરળતાથી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી વધુને વધુ ભારતીયોને ડિજિટલ વિકાસની યાત્રા સાથે જોડવામાં મદદરૂપ બનશે. આ સાથે, આ ઓફર વધુને વધુ ભારતીયોને દેશની ડિજિટલ વિકાસયાત્રા સાથે જોડવાની જિયોની પ્રતિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવશે.
ઘણા 2ૠ વપરાશકર્તાઓને કનેક્ટિવિટી જાળવવા માટે દર મહિને આશરે 199નું રિચાર્જ કરવું પડે છે. એટલે છ મહિનામાં માત્ર કનેક્ટિવિટી પાછળ જ અંદાજે 1,200નો ખર્ચ થાય છે.
‘જિયો એનિવર્સરી ઓફર’ હેઠળ ગ્રાહકોને 1,499માં 4ૠ સક્ષમ ઉંશજ્ઞઇવફફિિં ફોન સાથે છ મહિના સુધી કનેક્ટિવિટીના લાભો મળશે. આ રીતે 2ૠ ફોનથી સુવિધાસભર 4ૠ ડિજિટલ ફોનમાં અપગ્રેડ કરવાનો ખર્ચ માત્ર 299 રહેશે.
પરંપરાગત 2ૠ ફીચર ફોનમાં મુખ્યત્વે કોલિંગ અને મેસેજિંગની સુવિધા હોય છે, જ્યારે ઉંશજ્ઞઇવફફિિં વપરાશકર્તાઓને અનેક ડિજિટલ સેવાઓનો લાભ આપે છે.
