Ai+ Smartphoneએ Nova અને Pulse શ્રેણી માટે Big Billion Daysની વિશેષ કિંમતોની જાહેરાત કરી

Ai+ Smartphone એ આજે Flipkar ના Big Billion Days 2026 માં Nova અને ઙીહતય શ્રેણી માટે તહેવારોની સિઝનની કિંમતોની જાહેરાત કરી. ₹8,999* થી શરૂ થતી આ શ્રેણી સ્વચ્છ ડિઝાઇન, લાંબો સમય ચાલતી બેટરી અને રોજિંદા ઉપયોગ માટે ઉત્કૃષ્ટ કામગીરી પ્રદાન કરે છે – ભારતમાં નિર્મિત અને ગડ્ઢચિીંફક્ષિીંળ ઘજ દ્વારા સંચાલિત.
ગજ્ઞદફ અને ઙીહતય લોકો વાસ્તવમાં ફોનનો ઉપયોગ કેવી રીતે કરે છે તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે: આખો દિવસ ચાલતી બેટરી, સ્પષ્ટ કેમેરા, સુગમ ડિસ્પ્લે અને સૌની પહોંચમાં રહે તેવી કિંમતો. ઙીહતય 2 થી લઈને ગજ્ઞદફ 2 ઞહિિંફ સુધી, તેમજ કંઈક નવું ઇચ્છનારાઓ માટે ગજ્ઞદફઋહશા – દરેક મોડેલ અદ્યતન બનવા માટેનું સબળ કારણ છે, સમાધાન નહીં.
અશ+ અને ગડ્ઢચિીંફક્ષિીંળ જવશરિં ઝયભવક્ષજ્ઞહજ્ઞલશયત વિશે
ગડ્ઢચિીંફક્ષિીંળ જવશરિં ઝયભવક્ષજ્ઞહજ્ઞલશયત એ ડીપ-ટેક ભારતીય કંપની છે, જે ડિજિટલ-પ્રથમ વિશ્વ માટે સુરક્ષિત અને સાર્વભૌમ ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. માધવ સેઠ દ્વારા સ્થાપિત આ કંપની ભારતની પ્રથમ સાર્વભૌમ ઑપરેટિંગ સિસ્ટમ ગડ્ઢચિીંફક્ષિીંળ ઘજ વિકસાવે છે, અને એવી ટેક્નોલોજીના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે જેની ડિઝાઇન, ઇજનેરી અને વિકાસ ભારતમાં થયો હોય, અને સાથે સાથે જે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પણ રહે.
અશ+ જળફિિાંવજ્ઞક્ષય વિશે
અશ+ જળફિિાંવજ્ઞક્ષય ભારતમાં નિર્મિત નવી પેઢીની બ્રાન્ડ છે, જે વિશ્વસનીય અને ઉચ્ચ-કામગીરીવાળો મોબાઇલ અનુભવ પ્રદાન કરે છે. તે ભારતની પ્રથમ સાર્વભૌમ મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ ગડ્ઢચિીંફક્ષિીંળ ઘજ દ્વારા સંચાલિત છે. બ્રાન્ડનું ધ્યાન સ્વચ્છ ડિઝાઇન, લાંબી બેટરી લાઇફ અને ભરોસાપાત્ર સોફ્ટવેર કામગીરી પર કેન્દ્રિત છે, અને આ બધું વપરાશકર્તાના અનુભવ સાથે સમાધાન કર્યા વિના કિંમતો પરવડે તેવી રાખીને સિદ્ધ કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ