યૂટ્યૂબર્સ અને રીલ્સ બનાવનારા લોકો માટે RBIએ લાગુ કરી દૃીધો નવો નિયમ

ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરનારા લોકો જો તેમના વિદૃેશી ક્લાયન્ટથી રૂપિયા કમાય છે, તો તેમણે આ કમાણીનો ખુલાસો અલગ રીતે કરવો પડશે
રિઝર્વ બેંકે ફ્રીલાન્સર, કન્ટેન્ટ ક્રિએટર્સ, યૂટ્યૂબર્સ, ઈન્લૂએન્શર્સ, કન્સલ્ટેન્ટ અને અન્ય એજન્સીઓ માટે રૂપિયા સંબંધિત નવો નિયમ લાગુ કરી દૃીધો છે. ઇમ્ૈંએ કહૃાું છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરનારા લોકો જો તેમના વિદૃેશી ક્લાયન્ટથી રૂપિયા કમાય છે, તો તેમણે આ કમાણીનો ખુલાસો અલગ રીતે કરવો પડશે. ઇમ્ૈંએ ફોરેન એક્સચેન્જ રિપોર્ટિંગ અને તેના દૃસ્તાવેજને લઈને મોટો ફેરફાર કર્યો છે.
રિઝર્વ બેંકે ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી નવા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (સેવા તેમજ ઉત્પાદૃનની નિકાસ અને આયાત) રેગુલેશન્સને લાગુ કરી દૃીધા છે. આ નિયમ હેઠળ સર્વિસ નિકાસકારોને એક્સપોર્ટ ડિક્લેરેશન ફોર્મ જમા કરવું પડે છે, જેમાં નિકાસ કરવામાં આવેલી સેવાનું મૂલ્ય બતાવવાનું હોય છે. આ નિયમ સોટવેર સાથે અન્ય પ્રકારની સર્વિસ પર પણ લાગુ થાય છે અને આમાં ઘરેલૂ ટેરિફ સંબંધિત ઓથોરાઈઝ્ડ ડીલરને જ ઓથોરિટી માનવામાં આવે છે.
કયા પ્રકારની સર્વિસ થશે સામેલ?: ઇમ્ૈંનો આ નિયમ તે લોકો માટે જરૂરી હશે, જે ભારતના અન્ય દૃેશોમાં સેવાની નિકાસ કરે છે. આમાં ફ્રીલાન્સર, કન્સલ્ટેન્ટ એજન્સીઓ, ઈન્લૂએન્શર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને બીજા સર્વિસ પ્રોવાઈડર્સ સામેલ છે. જો કે, આ નિયમની અસર તે લોકો પર પડશે, જે ઈન્ટરનેશનલ ક્લાયન્ય કે સંસ્થાઓ દ્વારા કમાણી કરે છે. ઉદૃાહરણ માટે, તે ત્યારે જ લાગુ થશે, જ્યારે તમારી કમાણી નિકાસ દ્વારા થાય છે અને યૂટ્યૂબ, છઙ્ઘજીીહજી, ર્ેુિાં, હ્લૈીિિ અથવા સ્ીંટ્ઠ જેવા પ્લેટફોર્મ દ્વારા કોઈ વિદૃેશી ક્લાયન્ટ કે કંપની સાથે મળતા હોય.
આ ખુલાસા માટે શું જરૂરી?: સેવાઓના એક્સપોર્ટરને ઈડ્ઢહ્લ દ્વારા સેવાઓની પૂરી એક્સપોર્ટ વેલ્યૂના બરાબર રકમની જાણકારી આપવાની હોય છે. એક્સપોર્ટર તે વ્યક્તિ અથવા સંસ્થા છે, જે ભારતની બહાર કોઈ ક્લાયન્ટને સેવાઓ આપે છે અને તેના બદૃલે ચૂકવણી લે છે.જો કોઈ મહિનામાં એક અથવા વધારે ક્લાયન્ટને સેવાઓ એક્સપોર્ટ કરવામાં આવી છે, તો એક્સપોર્ટર તે મહિનામાં થયેલા બધા એક્સપોર્ટ માટે એક જ ઈડ્ઢહ્લ જમા કરી શકે છે.

રિલેટેડ ન્યૂઝ