TMC છોડીને આવેલા કોયલ મલિકને મળી તક; બીજેપીએ જાહેર કર્યા બંગાળ-ઉત્તરાખંડના રાજ્યસભા ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રવિવારે (૪ ઓક્ટોબર) રાજ્યસભા ચૂંટણી ૨૦૨૬ માટે બે મહત્વના ઉમેદૃવારોની ઘોષણા કરી. ભાજપે ઉત્તરાખંડથી દિૃનેશ આર્યને તક આપી છે. તો પશ્ર્ચિમ બંગાળથી રૂક્મિણી મલિક (કોયલ મલિક) ને ટિકિટ આપી છે. મહત્વની વાત એ છે કે કોયલ પહેલા તૃણમૂલ કોંગ્રેસનો હિસ્સો હતા અને હવે તેઓ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.
તૃણમૂલ કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદૃ બનેલા કોયલ મલિકે થોડા સમય પહેલા જ રાજ્યસભા સીટ પરથી રાજીનામું આપ્યું હતું, હવે આ વખતે મ્ત્નઁ એ તેમને પોતાના ઉમેદૃવાર બનાવ્યા છે. કોયલ મલિકે એપ્રિલ મહિનામાં શપથ લીધા હતા અને જુલાઈ મહિનામાં ચોમાસુ સત્રની શરૂઆત પહેલા રાજીનામું આપી દૃીધું હતું, તૃણમૂલ કોંગ્રેસના સાંસદૃ તરીકે કોયલ મલિકે એક પણ દિૃવસ સત્રમાં ભાગ લીધો નહોતો.
ભાજપે દિૃનેશ આર્યને ઉત્તરાખંડથી રાજ્યસભા ઉમેદૃવાર બનાવ્યા છે.
આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા તેમને ટિકિટ મળવી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
દિૃનેશ આર્ય ભાજપના નૈનીતાલ જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમને ઉત્તરાખંડમાં રાજ્યમંત્રીનો દૃરજ્જો પણ મળેલો છે.

રિલેટેડ ન્યૂઝ